કોણ છે કાવ્યા મારન?

કોણ છે કાવ્યા મારન?

કાવ્યા મારન, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના સહ-માલિક

કાવ્યા મારન, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના સહ-માલિક

કાવ્યા મારને ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે

તેમજ યુકેની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી.

જન ભારત ટાઈમ્સના અહેવાલ મુજબ કાવ્યા મારનની અંદાજિત નેટવર્થ અંદાજે ₹409 કરોડ છે.

તેણીના પિતા, કલાનિથિ મારન, ₹19,000 કરોડની નેટવર્થ સાથે તમિલનાડુ IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2019 માં ટોચ પર છે,

કાવ્યા મારણનો જન્મ 6 ઓગસ્ટ 1992 ચેન્નઈમાં થયું