Pashupalan Loan Yojana Gujarat 2024
પશુપાલકોને સરકાર આપી રહી છે વગર ગેરંટીએ લોન
આ પશુપાલન યોજનાનો લાભ લેવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જઈ અરજી કરવી પડશે.
અરજી બેંક દ્વારા જો તમે પશુપાલન કરો છો અથવા ડેરી ફાર્મિંગ ચલાવો છો તો ચકાસણી કરવામાં આવશે.
ખેડૂતોને ₹50,000 ની લોન આપવામાં આવતી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને 1.5 લાખની લોન આપવામાં આવે છે