PM Kisan Nidhi 17th Installment 2024 : જાણો ક્યારે તમારા ખાતામાં જમા થશે પીએમ કિસાનના 17માં હપ્તાના પૈસા

સારા સમાચાર !! કેન્દ્ર સરકારે લાભાર્થીઓના બેંક ખાતામાં PM કિસાન નિધિના 17મા હપ્તા 2024નું ભંડોળ બહાર પાડ્યું છે.