Swarnima Yojana 2024: સ્વર્ણિમા યોજના

મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના હેઠળ મેળવી શકે છે રૂ 2 લાખની લોન

આ લોન પર ફક્ત 5% વાર્ષિક વ્યાજ દર ચૂકવવો પડશે.

આ યોજનાનો લાભ લઈને પછાત વર્ગની મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બની શકશે.

અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી EWS

પછાત વર્ગની મહિલાઓને જ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે

મહિલાની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે.