Tractor Sahay Yojana 2024: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની ખરીદી પર સબસીડી

નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે

જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે

https://ikhedut.gujarat.gov.in/