Vahali Dikri Yojana : વ્હાલી દીકરી યોજના 2024 રૂ. 110,000ની સહાય

લાભાર્થી ગુજરાત રાજ્ય નાં તમામ દીકરીઓ

સંપર્ક નજીક ની બેંક અથવા પોસ્ટ ઓફિસ

ઉદ્દેશ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવાનું અને  શિક્ષણ પ્રાપ્ત કરવાનું

આ યોજનાઓમાં દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં સહાય મળે છે.