Class 10th and 12th Exam Result Date 2024 | ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ તારીખ જાહેર

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ તારીખ જાહેર, class 12th exam result date, STD 10 and 12 Exam Result Date, ધોરણ 10 અને 12 ના રિજલ્ટ તારીખ

STD 10 and 12 Exam Result Date 2024: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ થઇ છે ત્યારે GSEB દ્વારા બે સપ્તાહ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2024 માં લેવાઈ ગયેલ ધોરણ 10 અને 12 ના પેપરની ચકાસણી પ્રક્રિયા શરુ છે. તપાસની પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની સત્તાવાર વેબસાઇટ પર બે સપ્તાહ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ તારીખ જાહેર | Class 10th and 12th exam result date 2024

વિભાગગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
વર્ષ2024
ધોરણ10 અને 12
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org/

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષા વર્ષ 2024 ના પરિણામોની વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે. પેપર ચકાસણી બાદ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર કઈ ઓનલાઈન પરિણામ જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  Aadhar Card Name Change Online : How can women change name in Aadhaar card after marriage?

STD 10 and 12 Exam Result Date : પરિણામોની ઉપલબ્ધતા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 સુધીમાં તેમની સત્તાવાર વેબસાઇટ પર HSC પરિણામ એપ્રિલ 2024 બે સપ્તાહ બાદ પ્રકાશિત કરશે.

આ પોસ્ટ પણ વાંચો:  Gov Job News: સરકારી નોકરીની તૈયારીની શરુઆત કરી દેજો કેમ કે 2024 માં આટલી જગ્યાઓ પર ભરતી થશે.

ધોરણ 10 અને 12 ના પરિણામો તપાસી રહ્યાં છે: જે ઉમેદવારોએ ગુજરાત બોર્ડ એચએસસીની પરીક્ષા આપી હતી તેઓ તેમના વર્ગ 12ના રોલ નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો ઓનલાઈન ચકાસી શકે છે.

ધોરણ 10 ના પરિણામ ની સંભવિત તારીખએપ્રિલ 2024 ના બીજા અઠવાડિયા માં
ધોરણ 12 સાયન્સ,કોમર્સ અને આર્ટસ ના પરિણામ ની સંભવિત તારીખએપ્રિલ 2024 ના બીજા અઠવાડિયા માં

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ કઈ રીતે તપાસવું? | Class 10th and 12th exam result date 2024

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
  • ધોરણ પસંદ કરો.
  • હવે, તમારો રોલ નંબર દાખલ કરો.
  • ત્યાર બાદ, તમારું પરિણામ પ્રકાશિત થશે.

જરૂરી લિંક:

ઓનલાઈન પરિણામ તપાસો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

Leave a Comment