Paytm Personal loan Apply: નમસ્કાર મિત્રો, આજનાં સમયમાં દરેક લોકો પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે લોન લેતા હોય છે. કેમ કે લોન મેળવીને તેમની જરૂરિયાતની પૂરતી કરી શકાય છે. પછી તમે જે આવક છો તેમાં થી ઓછા હપ્તાના માધ્યમથી લોનની ચુકવણી કરવામાં આવે છે. તેથી વર્તમાન સમયમાં લોન મેળવવી એ એક ચર્ચાનો વિકલ્પ બની ગયો છે તેથી જુદી જુદી નાણાકીય કંપનીઓ દ્વારા પણ લોન પ્રદાન કરવામાં આવે છે. આ રીતે paytm દ્વારા પણ પર્સનલ લોન આપવામાં આવે છે.
આ paytm કંપનીનું નામ એ ડિજિટલ કંપનીઓમાં મોગરાના સ્થાન પર છે. અને તેમાંથી સુવિધાજનક રૂપે પર્સનલ લોન મેળવી શકાય છે. અમે તમને આ લેખ દ્વારા paytm દ્વારા પર્સનલ લોન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવી છે. અને તેની સાથે વ્યાજ દર, પાત્રતા, માપદંડ, જરૂરી દસ્તાવેજ વગેરે માહિતી પણ આપી છે.
Paytm Personal loan Apply: પેટીએમ પર્સનલ લોન
જેમ આપણે જાણીએ છીએ તેમ પેટીએમ એક મોબાઇલ એપ્લિકેશન છે .જેના દ્વારા પર્સનલ લોન તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન થી સરળતાથી મેળવી શકો છો. એટલે તમારે paytm દ્વારા પર્સનલ લોન મેળવવા માટે કોઈપણ સરકારી ઓફિસમાં આંટા મારવાની જરૂર નથી. મોબાઈલ દ્વારા આ લો મેળવવા માટે તમારે paytm એપ્લિકેશન માંથી જ એપ્લાય કરવું પડશે. આ પર્સનલ લોન ફક્ત યોગ્ય અનેnપાત્રતા ધરાવતા ઉમેદવારોની જ મળશે. જો પાત્રતા ધરાવતા ન હોય અને એપ્લાય કરશે તો તેમની લોન રિજેક્ટ કરી દેવામાં આવશે.
પેટીએમ પર્સનલ લોન પાત્રતા માપદંડ
આ પર્સનલ લોન મેળવવા માટે ઉમેદવાર એ કેટલાક સમયથી paytm નો એક્ટિવ યુઝર હોવો જોઈએ.
પોતાના paytm બિઝનેસ એકાઉન્ટમાં સારી લેવડ દેવડ હોવી જોઈએ.
ઉમેદવારનો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ.
ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
Paytm Personal loan Apply પ્રક્રિયા
- Paytm દ્વારા પર્સનલ લોન લેવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં paytm એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી પડશે.
- સૌપ્રથમ પોતાની paytm એપ્લિકેશન ખોલો.
- તમારું જે એકાઉન્ટ આધાર કાર્ડ થી વેરીફાઇડ હોય તે આઈડી થી લોગીન કરો.
- એપ્લિકેશનના હોમ પેજ પર તમને પર્સનલ લોન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
- પછી તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
- જો આધાર વેરીફીકેશન કરેલું ન હોય તો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- પછી જો તમે લોન માટે યોગ્ય હશે તો તમને લોન ઓફર મળશે.
- ત્યારબાદ તમારો સિવિલ સ્કોર અને ટ્રાન્જેક્શન ના આધારે લોનની રકમ તમને દેખાડે છે.
- તેના પછી તમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને લોન મેળવવા માટે ની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.
પેટીએમ થી કેટલી પર્સનલ લોન મળશે
તમને પ્રશ્ન થશે કે paytm દ્વારા કેટલા રકમ સુધીની પર્સનલ લોન મળી શકે. તો તમને જણાવી દઈએ કે શરૂઆતમાં પેટીએમ દ્વારા પોતાના એક્ટિવ યુઝરને બે લાખ સુધીની મહત્તમ લોન આપવામાં આવે છે. આ કંપની ₹10,000 થી લઈને રૂપિયા 3 લાખ સુધીના પર્સનલ લોન આપે છે જે યુઝર પર નિર્ધારિત છે કે તેનું બિઝનેસ એકાઉન્ટ કેટલો મોટો છે. એટલે કે જેટલું મોટું એકાઉન્ટ હશે તેટલી મોટી લોન મળી શકે છે. વ્યાજદર ની વાત કરીએ તો આ લોન અંતર્ગત તમને 8 થી 16 % નુ વ્યાજદર ચૂકવવું પડશે.
પેટીએમ પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ઇ-મેલ આઇડી
- બેન્ક એકાઉન્ટ
- મોબાઈલ નંબર