UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર, પરીક્ષાનું શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

UPSC Calendar 2025 OUT: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વર્ષ 2025 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આપી રહેલા તમામ ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા UPSC કેલેન્ડર ચકાસી શકે છે. સિવિલ સર્વિસીસ (Prelims) પરીક્ષા, N.D.A અને N.A. પરીક્ષા (I), C.D.S. પરીક્ષા (I) અને અન્ય પરીક્ષાઓ માટે પણ સૂચના જારી કરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Anushka Sharma And Virat Kohli Welcome Baby Boy: વિરાટ કોહલી બીજીવાર બન્યો પિતા, અનુષ્કા શર્માએ બીજા બાળકને આપ્યો જન્મ

UPSC ની આ પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પણ આ લિંક દ્વારા સીધા જ UPSC કેલેન્ડર ચકાસી શકે છે. UPSC 2025 પરીક્ષા કેલેન્ડર વિવિધ પરીક્ષાઓની મુખ્ય તારીખો વિશે માહિતી આપે છે. જે લોકો 2025 માં UPSC પરીક્ષા આપવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ તારીખ વધુ મહત્વ ધરાવે છે. UPSC 2025 કેલેન્ડર બહાર પડવાથી, ઉમેદવારો હવે તેમના અભ્યાસના સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશે અને તેમની તૈયારીની વ્યૂહરચનાનું સંચાલન કરી શકશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ UPSC પરીક્ષા શેડ્યૂલ 2025 મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાવાની છે.

આ પોસ્ટ પણ વાંચો:   ખેડૂતો માટે રાહતના સમાચાર,આ વર્ષે વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી

Leave a Comment