VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતી

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

VMC Recruitment 2024

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટનું નામ:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયરમેન, મિકેનિક, જુનિયર ક્લાર્ક, ટેલિફોન ઓપરેટર, સફાઈ કર્મચારી તથા સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પદો માટે કુલ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ 09 પાસ, ધોરણ 10 પાસ, સ્નાતક તથા અનુસ્નાતક સુધી માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:  SDAU Recruitment 2025: Apply for Assistant Professor & Workshop Manager Posts (Walk-In Interview)

વયમર્યાદા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગારધોરણ:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબના ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડિવિઝનલ ઓફિસર35,000 રૂપિયા
સ્ટેશન ઓફિસર27,500 રૂપિયા
ફાયરમેન19,500 રૂપિયા
મિકેનિક23,000 રૂપિયા
જુનિયર ક્લાર્ક23,000 રૂપિયા
ટેલિફોન ઓપરેટર23,000 રૂપિયા
સફાઈ કર્મચારી7,500 રૂપિયા
સિક્યોરિટી ગાર્ડ7,500 રૂપિયા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:  Bihar BTSC Staff Nurse Recruitment 2025 Apply Online for 11389 Post

પસંદગી પ્રક્રિયા:

VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ/શારીરિક કસોટી/લેખિત કસોટી દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે. ઓફલાઈન તમે ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી અરજીફોર્મ મોકલી શકો છો. અરજી ફોર્મ નીચે મુજબ આપેલ છે. અરજી મોકલવાનું સરનામું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, દરજીપુરા, વડોદરા છે.

જરૂરી તારીખો:

ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 26 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
વધુ મહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment