7/12 utara gujarat online 2024: તમારી જમીન કોના નામે છે જોવા માટે ,જમીનના ૭/૧૨ અને ૮-અ ઉતારા અહીં થી જાણો માહિતી

7/12 utara gujarat online 2024:ગુજરાત સરકારના anyrorgujarat (https://anyror.gujarat.gov.in/) વેબસાઈટ દ્વારા જમીનના ૭/૧૨ અને ૮-અ ઉતારા ૧૯૫૫ થી આજ સુધીના સમયગાળાના સરકારી રેકોર્ડ મુજબ ઑનલાઇન મેળવી અને ડાઉનલોડ કરી શકો છો. anyror 7/12 utara 2024

ગુજરાતમાં 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે મેળવી શકાય અમે તમને ગુજરાતમાં 7/12 ઉતારા ઑનલાઇન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા શીખવીશું. આ ઉતારા ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે કારણ કે તેમાં તેમની જમીનની માલિકી, ખેતીની જમીનનો હિસ્સો અને જમીન પર કોઈપણ બોજ અથવા લોનની વિગતો ધરાવે છે 7/12 ના ઉતારા 2024 ,7/12 utara gujarat online download 2024

ગુજરાતમાં 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે મેળવી શકાય

 7/12 ઉતારા ઓનલાઇન 2024

  • AnyROR ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://anyror.gujarat.gov.in/ ઍક્સેસ કરો.
  • 7/12 ઉતારા ઓનલાઇન”ઉતારા” ટેબ પર ક્લિક કરો.
  •  7/12 ઉતારા ઓનલાઇન 2024” અથવા “8-અ ઉતારો” પસંદ કરો.
  • જરૂરી માહિતી દાખલ કરો, જેમ કે ખાતરા નંબર, ગામનું નામ, તાલુકો, જિલ્લો, અરજદારનું નામ અને મોબાઈલ નંબર.
  • “શોધ” બટન પર ક્લિક કરો.
  • તમારા જમીનનો 7/12 ઉતારો દેખાશે.
  • “ડાઉનલોડ” બટન પર ક્લિક કરીને ઉતારા ડાઉનલોડ કરો.
આ પોસ્ટ પણ વાંચો:  High Salary Jobs in the United Arab Emirates (UAE) 2025

તમારી જમીન કોના નામે છે જોવા માટે Jamin kona name che 2024

1 ૭/૧૨ ઉતારા :

૭/૧૨ ઉતારો એ જમીનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં જમીનના માલિક, ખાતરા નંબર, ખેતીની જમીનનો પ્રકાર, જમીનનો વિસ્તાર, ટેક્ષ વગેરે જેવી વિગતો હોય છે.
તમારે જમીન કોના નામે છે વેબસાઈટ ડાઉનલોડ તમે ગુજરાત સરકારના અન્ય રોર પોર્ટલ (https://anyror.gujarat.gov.in/) દ્વારા ઓનલાઈન ૭/૧૨ ઉતારો મેળવી શકો છો.
જમીન કોના નામે છે 7 12 8a આ પોર્ટલ પર, તમારે જમીનનો ખાતરા નંબર, ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ જેવી વિગતો દાખલ કરવાની જરૂર પડશે.
તમે ૭/૧૨ ઉતારાની નકલ માટે ચૂકવણી કરીને ડાઉનલોડ કરી શકો છો. જમીન કોના નામે છે.

2.ગામના તલાટી/મામલતદાર કચેરી દ્વારા: jamin kona name che online 2024

તમે ગામના તલાટી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરીને પણ તમારી જમીનના માલિકની માહિતી મેળવી શકો છો.
જમીનના ખાતરા નંબરની વિગતો સાથે અરજી કરીને તમને જરૂરી માહિતી મળશે.

આ પોસ્ટ પણ વાંચો:  Ambalal Patel Cyclone Prediction : વાવાઝોડાની ગુજરાત પર થશે મોટી અસર,રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જમીન પર લોન કે બોઝો છે કે નહિ કેવી રીતે જોવાય Jamin kona name che 2024

ગામના તલાટીનો સંપર્ક કરો:

તમારા ગામના તલાટી પાસે જમીનના દસ્તાવેજોની નકલ હોય છે, જેમાં જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં તેની વિગતો હોય છે.
તમારે તેમને જમીનનો ખાતા નંબર આપવાનો રહેશે અને તેઓ તમને જણાવશે કે જમીન પર કોઈ બોજો છે કે નહીં.

2. મહેસૂલ અધિકારીનો સંપર્ક કરો:

તમે તમારા વિસ્તારના મહેસૂલ અધિકારીનો સંપર્ક કરી શકો છો અને તેમને જમીનના ખાતા નંબર આપીને જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં તે જાણવા માટે કહી શકો છો.

Leave a Comment