Gujarat GRD Recruitment 2024 : ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી

Gujarat GRD Recruitment 2024: ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat GRD Recruitment 2024

સંસ્થાગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટગ્રામ રક્ષક દળ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ12 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ગ્રામ રક્ષક દળ (GRD)ના પુરુષ તથા મહિલાના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   AMC Fire Chief Officer Recruitment 2024:અમદાવાદ મહાનગરપાલિકાના દ્વારા ફાયર બ્રિગેડના પદ માટે ભરતી

ખાલી જગ્યા:

પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ માટે પુરુષની 224 તથા મહિલાની 100 આમ કુલ 324 જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 03 પાસ છે. શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Panchayati Raj Recruitment 2024: પંચાયતી રાજ વિભાગમાં 6652 જગ્યાઓ માટે ભરતી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, તમને તમારી પંચાયતમાં નોકરી મળશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી:

GRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે વિના મુલ્યે જ અરજી ફોર્મ જમા કરાવી શકો છો.

પગારધોરણ:

GRD એટલે કે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને નિયમોઅનુસાર અંદાજે દરરોજ રૂપિયા 300 થી 400 રૂપિયા વેતન ચુકવવામાં આવશે. વેતન સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat High Court Recruitment : 10 પાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી ની જાહેરાત, અહીંથી ફટાફટ અરજી કરો

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ જમા કરાવી શકો છો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 08 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 12 ફેબ્રુઆરી 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment