GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર,પગાર ₹ 1,26,600 સુધી

GSSSB Recruitment 2024:નમસ્કાર મિત્રો,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે.તો આ લેખમાં અમે તમને જણાવીશું કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ,વયમર્યાદા,અરજી ફી અને મહત્વની તારીખ વિશે માહિતી આપીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને સરકારી નોકરી જરૂર હોય તેમને પોસ્ટ શેર કરજો.

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

GSSSB Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનુ નામવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ01 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક

પોસ્ટનુ નામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા

  • પેટા હિસાબનીશ
  • સબ ઓડિટર તથા હિસાબનીશ
  • ઓડીટર/ પેટા તિજોરી અધિકારી
  • અધિક્ષકના વર્ગ-3

ખાલી જગ્યા

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 266 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

જેમાં પેટા હિસાબનીશ / સબ ઓડિટરની 116 તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકની 150 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારપાંચ વર્ષ પછીનો પગાર
પેટા હિસાબનીશ / સબ ઓડિટર26,00025,500 થી 81,100 સુધી
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક49,60039,900 થી 1,26,600 સુધી
આ પોસ્ટ પણ વાંચો:   GPSC Recruitment 2024 for 300 STI and Various Other Posts ( 08-09-2024 (Extended)

શેક્ષણિક લાયકાત

મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા પાસ કરવાની રહેશે.

વયમર્યાદા

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   ICG Assistant Commandant Recruitment 2024 | જાહેરનામું બહાર પાડ્યું, જુઓ સંપૂર્ણ માહિતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

મહત્વની તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની નોટિફિકેશન 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 માર્ચ 2024 છે.

અરજી કરવા માટેની જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment