આ બેંક સસ્તી પર્સનલ લોન આપી રહી છે, લોન લેનારાઓને મજા પડી રહી છે-Personal Loan

Personal loan: નમસ્કાર મિત્રો, જ્યારે પણ આપણે આર્થિક સ્થિતિમાં ફસાઈએ અને પૈસાની સગવડ ના હોય તો બેંક દ્વારા લોન લેતા હોય છે બેંક દ્વારા લેવામાં આવતી પર્સનલ લોન ઘણી રીતે કામ આવી શકે છે જો તમારે કોઈ નાના કામ માટે પૈસાની જરૂરિયાત છે. જેના માટે તમે પર્સનલ લોન લેવા ઇચ્છો છો તો અમે તમને આજે આ લેખ દ્વારા જણાવી ચુકે કઈ બેંક તમને ઓછા વ્યાજ દર પર પર્સનલ લોન આપશે. મોટાભાગે દરેક બેંક પર્સનલ લોન આપતી હોય છે પરંતુ તેમના વ્યાજ દર જુદા જુદા હોય છે. તમને એ પણ જણાવી દઈએ કે બેન્ક અને ક્રેડિટ સ્કોર ના આધારે વ્યાજ દરમાં વિવિધતા હોય છે.

Icici bank loan પર્સનલ લોન

Icici bank પોતાના ગ્રાહકોને એક લાખ સુધીની પર્સનલ લોન આપે છે જે માટે 10.75% થી લઈને 19% સુધી વ્યાજ દર ચૂકવે છે અને જેને ચૂકવવાનો સમય ગાળો 5 વર્ષ સુધીનો હોય છે. એટલે કે તમારે દર મહિને રૂપિયા 212 થી 2594 રૂપિયા ચૂકવવાના રહે છે. જેમાં તમારે 2.5 ટકા પ્રોસેસિંગ ફીસ ચૂકવવી પડશે.

આ પોસ્ટ પણ વાંચો:  Yes Bank Personal Loan: હા કહો છો તો તમને 50,000 થી 50,00,000 રૂપિયાની લોન મળશે, લોન ભરવા વધુ સમય મળશે.

પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ

  • પોતાનું આઈડી
  • પાછળના ત્રણ વર્ષની પગાર સ્લીપ
  • રહેઠાણનો પુરાવો.
  • જો પહેલાથી બેંકના ગ્રાહક છો અને KYC કરેલું છે તો પગાર સ્લીપ આપવાની જરૂર નથી.

બેન્ક ઓફ ઇન્ડિયા પર્સનલ લોન

આ બેંક પણ તમને એક લાખ સુધીની પર્સનલ લોન આપે છે જેમાં તમારે ન્યૂનતમ 10.5% થી મહત્તમ 14.85 ટકા વ્યાજ દર ચૂકવવું પડશે. આ લોનનો પણ સમયગાળો 5 વર્ષ છે. જેમાં તમારે દર મહિને રૂપિયા 2142 થી રૂપિયા 2,371 હપ્તો ચૂકવવાનો રહેશે અને તેની પ્રોસેસિંગ ફી 2% છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા 1 લાખ સુધીની પર્સનલ લોન આપે છે. જેમાં તેઓ 9.3 ટકાથી 13.4% સુધીનું વ્યાજ દર લે છે જેમાં પણ સમયગાળો 5 વર્ષ સુધીનો છે. અહીં તમારે માસિક રૂપે 2090 થી 2296 emi ચૂકવવાની રહેશે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં પર્સનલ લોન લેવા પર 0.5 ટકા પ્રોસેસિંગ ફી લાગે છે.

આ પોસ્ટ પણ વાંચો:  Google Pay Business Loan : Loan of ₹15000 in Just ₹111 installments from Google Pay

એક્સિસ બેન્ક દ્વારા પર્સનલ લોન

એક્સિસ બેન્ક પણ પોતાના ગ્રાહકોને 5 વર્ષની સમય અવધી માટે એક લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે જેમાં તેઓ 10.49% થી 13.5 ટકા સુધીનું વ્યાજ દર ચૂકવે છે. જેમાં 2149 થી 2,3009 રૂપિયા તમારે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે.

એચડીએફસી બેન્ક દ્વારા પર્સનલ લોન

એચડીએફસી બેન્ક પણ 1 લાખ સુધીની પર્સનલ લોન આપે છે. જેમાં પણ 10.5% થી 21 ટકા સુધીનું વ્યાજ દર લે છે જેને ચૂકવવાનો સમયગાળો પાંચ વર્ષ સુધીનો છે. તમારે દર મહિને 2142 થી 2,705 રૂપિયાનો હપ્તો ચૂકવવાનો રહેશે.

Leave a Comment