RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

RMC Recruitment 2024 | Rajkot Municipal Corporation Recruitment 2024

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટસિક્યોરિટી ગાર્ડ
અરજી માધ્યમઓનલાઇન
જાહેરાતની તારીખ02 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.rmc.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ભરતી

પોસ્ટનુ નામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પર્યાવરણ અધિકારી તથા નાયબ પર્યાવરણ અધિકારીના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અધિકારીની 03 તથા નાયબ પર્યાવરણ અધિકારીના પદ માટે 03 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

આ પોસ્ટ પણ વાંચો:   Ahmedabad Municipal Corporation Recruitment 2024: અમદાવાદ મહાનગર પાલિકામાં 731 જગ્યાઓ માટે બ્મપર ભરતી

લાયકાત

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

RMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 62 વર્ષ છે.

અરજી ફી

RMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી

અરજી કઈ રીતે કરવી?

RMC ની આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

મહત્વની તારીખ

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 02 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરી જયારે તમે ઇન્ટરવ્યૂ તારીખે જાવ ત્યારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

RMC ની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 06 માર્ચ 2024 બપોરે 3:00 થી 4:00 કલાક સુધી છે જયારે ઇન્ટરવ્યૂનું સ્થળ ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ, મિટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment