Gujarat Police New Rules and Regulations: ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો, પરીક્ષા પાસ કરવા જાણી લો નવા નિયમો

Gujarat Police New Rules and Regulations 2024: સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

Download NEW RR PDF: Click Here

Download Exam Pattern And Syllabus PDF: Click Here

LRD ના નવા નિયમો જાહેર

ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો 2024: હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે. આ પેપર ભાગ a અને b એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે. વિષયોમાં પણ થયો ફેરફાર.

આ પોસ્ટ પણ વાંચો:  Ration Card List 2024:રેશનકાર્ડની નવી યાદીમાં તમારું નામ ચેક કરો,જાણો નામ તપાસવાની સંપૂર્ણ પ્રક્રિયા

Gujarat Police New Rules and Regulations

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

Gujarat Police New Rules and Regulations
Gujarat Police New Rules and Regulations

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:  Oppo Reno 14F 5G Officially Launched : Full Specs,Features & Price

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશેઃ

કોર્સનો સમયગાળોવધારાના ગુણ
1 વર્ષ3
2 વર્ષ5
3 વર્ષ8
4 વર્ષ કે તેથી વધુ10

Download NEW RR PDF: Click Here

Download Exam Pattern And Syllabus PDF: Click Here

Leave a Comment