HDFC Bank Supervisor Recruitment 2024: એચડીએફસી બેન્ક દ્વારા 13,105 પદો પર ભરતી

HDFC Bank Supervisor Recruitment 2024: નમસ્કાર મિત્રો, એચડીએફસી બેન્ક માં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 13,105 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. ઇચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. આ ભરતીની સૌથી સારી બાબત એ છે કે તમે તેને કોઈપણ સમયે અરજી કરી શકો છો તેમાં કોઈ છેલ્લી તારીખ રાખવામાં આવેલી નથી. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

HDFC Bank Supervisor Recruitment 2024

ભરતી નું નામHDFC Bank Supervisor Recruitment
પોસ્ટSupervisor
શૈક્ષણિક લાયકાત10 મુ ધોરણ, 12 ધોરણ
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

એચડીએફસી બેન્ક માં 13105 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે જેના માટે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ, 12 ધોરણ તથા ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે. આ ભરતીમાં જુદા જુદા પદો માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  ONGC Gujarat Recruitment 2025 : Check Eligibility & How To Apply?

વય મર્યાદા

એચડીએફસી બેન્ક માં 13105 જુદા જુદા પદો પર ભારતીય યોજાઇ છે. આ ભરતીની સત્તાવાર જાહેરાતમાં જણાવવા મુજબ અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમોમાં 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવેલ છે.

અરજી ફી

એચડીએફસી બેન્ક માં જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે તેમાં તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Agricultural University Recruitment 2025 – Apply Online for Junior Clerk Jobs (Advt 01/2025)

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ એચડીએફસી બેન્ક ની ઓફિશિયલ વેબસાઈટ પર જઓ.
  • અહિ કેરિયર ના ઓપ્શન પર ક્લિક કરો. તમારી સામે જોબ અને લોકેશન નો ઓપ્શન આવશે.
  • તમારે જે જોબ અને લોકેશન માટે એપ્લાય કરવું હોય તેના પર ક્લિક કરો.
  • અહીં એક એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી દાખલ કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ દસ્તાવેજ અપલોડ કરો.
  • એકવાર એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી ફરીથી એકવાર ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વની તારીખ

આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ રાખવામાં આવેલી નથી તેથી ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ સમય પ્રમાણે અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment