આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ikhedut portal 2024 yojana list:આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે નવી નવી યોજના 2024 ને ચાલુ કરવામાં આવી છે તેમની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નીચે આપેલ છે જે પણ ખેડૂતને લાભ મેળવવા ઇચ્છતા હોય તે તમામ યોજનાઓ લાગુ પડતી હોય તે પ્રમાણે તેના પર ક્લિક કરીને સંપૂર્ણ યોજના વિશે માહિતી મેળવી શકે છે ખેડૂત માટે નવી યોજના બહાર પાડવામાં આવે છે તેના રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આઇ ખેડૂત પોર્ટલ આપેલ છે.

Snapseed App: 2024ની એક દમ સારી ફોટો એડિટિંગ એપ્લિકેશન સ્નેપસીડ, આવી રીતે કરો એડિટિંગ જાણો આ રીત

ikhedut portal 2024 yojana list:આઇ ખેડુત પોર્ટલ પર ગુજરાતની તમામ યોજનાઓ આપવામાં આવી છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનને લગતી યોજનાઓ તબેલા સહાય યોજના તેવી તમામ સહાય માટે ફોર્મ ભરવામાં ચાલુ છે. 

આ પોસ્ટ પણ વાંચો:   Swarnima Yojana 2024: સ્વર્ણિમા યોજના મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના હેઠળ મેળવી શકે છે રૂ 2 લાખની લોન

ikhedut portal yojana list 2024

યોજના નું નામikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
સહાયયોજના પ્રમાણે સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઆઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે I khedut arji status 2024

  1. બગીચા
  2. ફેરિયા
  3. ઓનલાઈન અરજી ikhedut Portal
  4. માછીમાર
  5. પશુપાલક
  6. ખેડૂતો
  7. નાના વેપાર
  8. ખેડૂત મિત્રો
આ પોસ્ટ પણ વાંચો:   Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને દર મહિને ₹36,000 કમાઓ

આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024

  • અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • મફત તારપત્રી સહાય યોજના
  • પાવર ટીલર સહાય યોજના
  • હાર્વેસ્ટ સહાય યોજના 2024
  • સનેડો યોજના 2024
  • તાર ફેન્સીંગ સહાય યોજના 2024
  • પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત
  • ખેત તલાવડી સરકારી યોજના 2024

પશુપાલન યોજનાઓની યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024

ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા

  1. આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય.
  2. અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે.
  3. અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સાધન ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય

ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો

  • સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે
  • આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું
  • ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે
  • ખેતીવાડીની યોજનાઓ
  • પશુપાલન યોજનાઓ
  • બાગાયતી યોજના
  • મચ્છપાલ અને યોજનાઓ તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું
  • લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે
  • તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે

DuoLingo App: ઘેર બેઠા અંગ્રેજી શીખવા માટે ખુબજ ઉપયોગી એપ

Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી

મહત્વની લીંક

અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment