LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત

LDC Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજસ્થાની એલ ડી સી ભરતી ની એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. આ સત્તાવાર જાહેરાત RSMSSB ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ લિપિક ગ્રેડ 3 અને જુનિયર આસિસ્ટન્ટના 4197 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

LDC Recruitment 2024

સંસ્થાLDC Recruitment 2024
પોસ્ટવિવિધ
અરજી ની તારીખશરૂઆત 20 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://sso.rajasthan.gov.in/signin

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા તેની સમકક્ષ પરીક્ષામાંથી સીનીયર સેકન્ડરી. અને
  • O અથવા હાયર લેવલ સર્ટિફિકેટ કોર્સ જે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ હેઠળ DOEACC દ્વારા લેવામાં આવે છે. અથવા
  • કોમ્પ્યુટર કોન્સેપ્ટ પર સર્ટિફિકેટ કોર્સ બાય NIELT અથવા
  • કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)/ડેટા પ્રીપરેશન એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર (DPCS) સર્ટિફિકેટ નેશનલ/સ્ટેટ કાઉન્સિલ અથવા વોકેશનલ ટ્રેનિંગ સ્કીમ

અથવા

  • કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી/ડિપ્લોમા/પ્રમાણપત્ર/કોમ્પ્યુટર એપ્લિકેશન જે ભારતમાં કાયદા દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીમાંથી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી સંસ્થામાંથી મેળવેલ હોય.
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેળવેલ સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ જેમાં એક સબ્જેક્ટ તરીકે કોમ્પ્યુટર સાયન્સ/ કોમ્પ્યુટર એપ્લીકેશન હોવું જોઈએ.
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક સંસ્થા માંથી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

અથવા

  • રાજસ્થાન સ્ટેટ સર્ટિફિકેટ કોર્સ જે વર્ધમાન દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ( RSCIT ) આયોજિત કરવામાં આવેલ છે. મહાવીર ઓપન યુનિવર્સિટી, કોટા રાજસ્થાન નોલેજ કોર્પોરેશન લિમિટેડના નિયંત્રણ હેઠળ છે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat High Court Recruitment : 10 પાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી ની જાહેરાત, અહીંથી ફટાફટ અરજી કરો

દેવનાગરી લિપિમાં લખવામાં આવેલ હિન્દીમાં કાર્ય કરવાનું જ્ઞાન હોવું જોઈએ અને રાજસ્થાનની સંસ્કૃતિનું પણ જ્ઞાન હોવું જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   PNB Recruitment 2024: પંજાબ નેશનલ બેંકમાં 1025+ જગ્યાઓ પર ભરતી

અને વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે હજી જુદી જુદી રાખવામાં આવેલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   GUB Recruitment 2024 : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં ભરતી
  • સામાન્ય વર્ગ અને અતિ પછાત વર્ગ માટે અરજીથી રૂપિયા 600 રાખવામાં આવેલી છે.
  • અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ વગેરે વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹400 રાખવામાં આવેલી છે
  • આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

વય મર્યાદા

રાજસ્થાન એલડીસી ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેરવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને માતમ 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે આંગણવામાં આવશે. આ વય મર્યાદામાં આવતા ઉમેદવાર રાજસ્થાન એલ ડી સી ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.

રાજસ્થાન એલડીસી ભરતી 2024

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તેના હોમપેજ પર ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનની pdf આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારા યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 20 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને જેની છેલ્લી તારીખ 20 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ સમય પછી કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment