Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક

Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Navodaya Vidyalaya Bharti 2024 | NVS Recruitment 2024

સંસ્થાનવોદય વિદ્યાલય સમિતિ
અરજી માધ્યમઓનલાઇન
પોસ્ટવિવિધ
અરજી શરૂઆત તારીખ22 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in/

જગ્યાઓ:

  1. ફીમેલ સ્ટાફ નર્સ: 121
  2. મદદનીશ વિભાગ અધિકારી: 5
  3. ઓડિટ મદદનીશ: 12
  4. જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર: 4
  5. કાનૂની મદદનીશ: 1
  6. સ્ટેનોગ્રાફર: 23
  7. કોમ્પ્યુટર ઓપરેટર: 2
  8. કેટરિંગ સુપરવાઈઝર: 78જુનિયર સચિવાલય સહાયક: 381
  9. ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર: 128
  10. લેબ એટેન્ડન્ટ: 161
  11. મેસ હેલ્પર: 442
  12. MTS: 19
આ પોસ્ટ પણ વાંચો:  Botad Municipality Apprentice Recruitment 2025 | Apply Online for ITI & 10th Pass Jobs – Latest Govt Jobs

લાયકાત

નવોદય વિદ્યાલયમાં ભરતી જાહેર થઈ છે તેમાં અલગ અલગ જગ્યા છે 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએશન લોકો અરજી કરી શકશે જે જગ્યાએ પ્રમાણે બધાને અલગ અલગ લાયક જ હશે નવોદય વિદ્યાલય ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે તમે વધુ સત્તાવાર સૂચના વાંચી શકો છો.

ઉંમર મર્યાદા

જાહેર કરવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ભરતીમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે કેટલી ઉંમર મર્યાદા 10 હશે તે જાણી લો ઓછામાં ઓછી 18 વરસ અને બધું હતું 40 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે.

આ પોસ્ટ પણ વાંચો:  RRB NTPC Recruitment Notification 2024 Out,11558 Vacancies,Apply Online Starts

અરજી ફી

  • ફીમેલ સ્ટાફ નર્સ:
  • સામાન્ય ઉમેદવારો: ₹1500
  • SC/ST/PWBD: ₹500
  • અન્ય પોસ્ટ
  • સામાન્ય ઉમેદવારો: ₹1000
  • SC/ST/PWBD: ₹250

અરજી કરવાની પ્રક્રિયા:

1. નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ https://navodaya.gov.in/ ની મુલાકાત લો.

2. હોમપેજ પર, “Apply Online” ની લિંક પર ક્લિક કરો.

3. ખુલેલા અરજીપત્રમાં તમામ માહિતી ધ્યાનથી ભરો.

4. જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો.

5. અરજી ફી ચૂકવો.

6. “Submit” બટન પર ક્લિક કરો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ : 22 માર્ચ 2024
  • ભરવાની છેલ્લી તારીખ : 30 એપ્રિલ 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક -1)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક -2)અહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment