SBI Yono App Personal Loan: નમસ્કાર મિત્રો, હવે આવનારા મહિનામાં ઘણા બધા તહેવાર આવશે. અને આ તહેવારો ઉજવવા માટે લોકોને પૈસાની જરૂર પડશે. અને જ્યારે જ્યારે લોકોને પૈસાની જરૂરિયાત પડે છે ત્યારે તેઓ બેંક દ્વારા લોન લેતા હોય છે. અમે તમને જણાવી દઈએ કે અત્યારે ભારતીય નાગરિકો પાસે આ તહેવારના મહિનામાં પોતાના મોબાઈલમાં ઓનલાઇન પ્લેટફોર્મના યોનો એપ્લિકેશન ના માધ્યમથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી પાર્ટનર લોન લેવા માટે અરજી કરવા માટે એક જોરદાર ઓફર છે. આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશે માહિતી આપીશું.
યોનો એપ્લિકેશન થી બેન્કિંગ સેવાઓ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના યુનો મોબાઇલ એપ્લિકેશન ના માધ્યમથી મોટા પ્રમાણમાં બેન્કિંગ સેવાઓની સુવિધા આપે છે. આ એપ્લિકેશન એક ઓલ ઇન વન ઓનલાઈન પ્લેટફોર્મ છે જે પોતાના ગ્રાહકોની જુદા જુદા પ્રકારના ટ્રાન્જેક્શન માટે સુવિધા અને અનુમતિ આપે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની યોનો હવે પોતાના કસ્ટમરને પર્સનલ લોન આપવા માટેની સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. જોકે પર્સનલ લો ની રકમ નિર્દેશ કરવામાં આવેલી નથી અરજી કરનાર પોતાની જરૂરિયાત મુજબ અરજી કરી શકે છે.
0% પ્રોસેસિંગ ફી પર મેળવો પર્સનલ લોન
તમને જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અત્યારે પોતાના ગ્રાહકોને પર્સનલ લોન માટે 0 ટકા પ્રોસેસિંગ ફી માટે પ્રોત્સાહન આપી રહી છે. અને આ ઓફર એવા નાગરિકો માટે છે જેવો અત્યારે તહેવારના સમયમાં પૈસાની જરૂરિયાત પડી છે અને લોન લેવા માંગે છે.
પર્સનલ લોન નું વ્યાજ દર
એસબીઆઇ યોનો પર્સનલ લોન માટે 2024 માં 11.05 ટકા નું વ્યાજ દર ચૂકવે છે. જે તેના કસ્ટમરની પ્રોફાઈલ ના આધારે જુદું જુદું હોઈ શકે છે. એસબીઆઇ યોનો પર્સનલ લોન માટેની એક સૌથી સારી વિશેષતા એ છે કે બેન્કિંગ બોનસ બ્લાસ્ટ ઓફ ના ભાગરૂપે 21 જાન્યુઆરી 2024 પહેલા જે ઉમેદવારોએ અરજી જમા કરાવી હોય તેમને રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે નહીં.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- એસબીઆઇ બેન્ક એકાઉન્ટ પાસબુક
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અન્ય જરૂરી દસ્તાવેજ
પાત્રતા
- પર્સનલ લોન લેનાર ભારતનો નાગરિક હોવો જોઈએ
- Sbi માં તેનું એકાઉન્ટ હોવું જોઈએ
- તેની ન્યૂનતમ અમારે 21 વર્ષ હોવી જોઈએ
- તેનું બેન્ક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ
ક્યારે મળશે પર્સનલ લોનના પૈસા
તમે જ્યારે sbi યોનો મા પર્સનલ લોન માટે અરજી કરો છો અને તેના પછી તેની એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરો છો તેના થોડાક જ સમય પછી તમારા બેન્ક એકાઉન્ટ માં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જે ગ્રાહકો એસબીઆઈ યોનો પર્સનલ લોન માટેની પાત્રતા અને માપદંડો ને પૂરા કરે છે તેઓ આ તહેવારોના સિઝનમાં પર્સનલ લોન લઈ શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એ ઓનલાઈન મધ્યમાં કરવાની રહેશે.
મહત્વની લીંક
SBI Yono એપ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |