Teacher Viral Video: શિક્ષણ મંદિરમાં શિક્ષિકા અને આચાર્યએ માણી અંગત પળનો વાઈરલ વિડિયો જુઓ

Teacher Viral Video: આજના Social Media ના જમાનામાં અનેક એવા Viral Video અને ફોટો વાયરલ થતા હોય છે. તો આ વાયરલ ફોટો અને Viral Video ના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે, તો અનેક લોકો આ Viral Video ને કારણે નામના મેળવતા હોય છે. તો બીજી તરફ અનેકવાર દેશની વિવિધ શાળાઓમાંથી Viral Video સામે આવતા હોય છે. ત્યારે આ વખતે Uttar Pradesh ની એક શાળામાંથી Viral Viral Video કરવામાં આવ્યો છે.

ત્યારે Uttar Pradesh ની શાળામાંથી વાયરલ થયેલા આ Viral Video માં શિક્ષિકા અને શાળાના આચાર્ય જોવા મળી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત આ Viral Video માં એ છે કે, આ Viral Video માં શિક્ષિકા અને આચાર્ય અંગત પળો માણતા નજરે આવ્યા હતાં. તો શાળા જેવા શિક્ષણ મંદિરામાં આ પ્રકારનું જ્ઞાનસેવક અને આચાર્યના વર્તનથી સમગ્ર દેશમાં ચકચારી મચી ગઈ છે. તો Uttar Pradesh ના પ્રશાસન સામે આ Viral Video જાહેર થયો છે.

આ પોસ્ટ પણ વાંચો:  BSNL Launch New Plan : 150 દિવસની વેલિડિટી વાળો પ્લાન ! મળશે અનલિમિટેડ કોલ્સ અને 2GB ડેટા,જાણો આ પ્લાનની કિંમત

આ Viral Video કોણે અને કેવી રીતે કેમેરામાં કેદ કર્યો

જોકે આ Viral Video એ Uttar Pradesh ના જૌનપરુમાં આવેલી એક શાળાનો માનવામાં આવી રહ્યો છે. તો Viral Video માં જોઈ શકાય છે કે, કેવી રીતે શિક્ષિકાને આચાર્ય બાહોમાં ઉપાડીને તેને પંપાળી રહ્યા છે. તે ઉપરાંત તેના કાનમાં અમૂક પ્રેમ ભર્યા શબ્દો પણ કહી રહ્યા છે. અને આ સંપૂર્ણ ઘટનાનો Video સંજોગોવશાત જાહેર નાગરિકોની સામે આવી ગયો છે. ત્યારે સૌના લોકોમાં એ પણ પ્રશ્ન છે કે, આ Viral Video કોણે અને કેવી રીતે કેમેરામાં કેદ કર્યો છે. તે ઉપરાંત આ Viral Video ને કોણે Social Media પર જાહેર કર્યો હશે.

આ પોસ્ટ પણ વાંચો:  Lava Launch New 5G Smartphone : Lava એ બે નવા 5G ફોન લોન્ચ કર્યા,જાણો આ બે નવા ફોનના ફિચર્સ અને કિંમત

કાર્યવાહી કરવાની તજવીજ શરુ કરી

તે ઉપરાંત અનેક લોકો આ Viral Video ના કેપ્શનમાં પોતાની મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ જૌનપુરુના શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ ગોઠવવામાં આવી છે. તે ઉપરાંત શાળાના સત્તાધિશો સહિતા શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ શરુ કરી છે.

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment