VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

VMC Recruitment 2024:નમસ્કાર મિત્રો,વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.અમે તમને જણાવીશું કે આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત,જરૂરી ડોક્યુમેન્ટ,પસંદગી પ્રક્રિયા,મહત્વની તારીખ વિશે તમને પુરે પૂરી માહિતી આ લેખમાં આપીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

VMC Recruitment 2024

સંસ્થાનુ નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
લેખુનુ નામવડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટવિવિધ
નોકરીની જગ્યાવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટઅહિ ક્લિક કરો

પોસ્ટનુ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધિકારી ના 1 પદ, સ્ટેશન ઓફિસર ના 1 પદ,ટેલીફોન ઓપરેટર ના 4 પદ,મિકેનિક ના 3 પદ,જુનિયર ક્લાર્ક ના 1 પદ,ફાયરમેનના 4 પદ, સફાઈ કામદારના 2 પદ, સિક્યુરિટી ગાર્ડના 2 પદ,એમ કુલ મળીને 18 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરેલું છે.

આ પોસ્ટ પણ વાંચો:   NHB Recruitment 2024: નેશનલ હાઉસીંગ બેંકમાં ભરતી

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. ઉમેદવારે અરજી કરવા માટે 9મું ધોરણ 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તેમજ ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વધુ માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા,મૌખિક પરીક્ષા,ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે તેમજ જુદી જુદી પોસ્ટમાં જે જુદી જુદી પરીક્ષા લેવામાં આવે છે. અને છેલ્લે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Maharashtra Recruitment 2024

પગારધોરણ

આ ભરતીમાં અરજી કરે છે અને તેમની પસંદગી થાય છે તો તેમને માસિક રૂપિયા 7500 થી ₹35,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

વય મર્યાદા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જે સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગ માટે જુદી જુદી વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકાય છે.

અરજી ફી

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી એટલે કે તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળીમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ નીકળો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ એક સારા કવરમાં પેક કરી વડોદરા મહાનગરપાલિકા ખાતે જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

ભરતી ની જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની શરૂઆત 25 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારે આ વહી મર્યાદા ને ધ્યાનમાં રાખી ભરતીમાં અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment