18મો હપ્તો ક્યારે મળશે? જાણો તારીખ અને ખેડૂતો માટે એક ખાસ સૂચના

18મો હપ્તો : જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરાયો હતો. હવે ખેડૂતોને 18માં હપ્તાની રાહ છે. તો ચાલો જાણીએ 18માં હપ્તાની તારીખ.

પીએમ કિસાન યોજના 2024

ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ભારત સરકાર ખેડૂતોના હિતોને જોઈને ખાસ તેમના માટે ઘણી યોજનાઓ ચલાવે છે. કેન્દ્ર સરકારની ઘણી યોજના ઓ થકી ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ થાય છે. એક યોજના છે જેનો સીધો આર્થિક લાભ ખેડૂતોને થાય છે.

ગયા મહિને જ 17મો હપ્તો ટ્રાન્સફર કરાયો

ભારત સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 17 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરાયો હતો. હવે આ દિવસે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જાહેર થઈ શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:  Jio Work From Home Job: 10 પાસ માટે નોકરી! 50 હજાર રૂપિયા પગાર

ખેડૂતોને મળે છે આ સીધો લાભ

વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 4-4 મહિનાના અંતર પર ખેડૂતોને આ રકમ સીધી ખાતામાં આપવામાં આવે છે. dbt એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:  How to Get Personal Loan with Low CIBIL Score

ઓક્ટોબર મહિનામાં આવી શકે છે 18મો હપ્તો

ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં pm કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હપ્તો મળતા પહેલા ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે. નહીં તો તેમનો હપ્તો અટકી શકે છે. જે નીચની લિંક પર ક્લિક કરી તમે જાણી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment