Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

Vidhyut sahayak bharti 2024: જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.  ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે  સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે.

Vidhyut sahayak bharti 2024

સંસ્થાદક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટવિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.
કુલ જગ્યા394
અરજી કરવાની શરુઆતની તારીખ12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ01/04/2024
અરજી મોડઓનલાઇન
ક્યાં અરજી કરવીhttps://www.dgvcl.com/
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

વિદ્યુત સહાયક ભરતી માટે કયાં કેટલી જગ્યા

સંસ્થાખાલી જગ્યા
GETCO207
DGVCL78
MGVCL28
UGVCL28
PGVCL53
કુલ394
આ પોસ્ટ પણ વાંચો:   LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે.
  • ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે.

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

Leave a Comment