COH Recruitment for 1903 Staff Nurse Posts 2024

COH Staff Nurse Recruitment 2024: The Commissionerate of Health has come up with 1903 vacancies for COH Staff Nurse posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for COH Staff Nurse Recruitment 2024. The online registration window has been started from 05-10-2024 onwards at the official website. For more details regarding the COH Staff Nurse Recruitment drive and a direct link to apply online for COH Staff Nurse Recruitment go through the below article.

COH Staff Nurse Recruitment 2024

Recruitment OrganizationCommissionerate of Health (COH)
Posts NameStaff Nurse
Vacancies1903
Job LocationIndia
Last Date to Apply03-11-2024
Mode of ApplyOnline

Posts:

આ પોસ્ટ પણ વાંચો:   RRB NTPC Recruitment Notification 2024 Out,11558 Vacancies,Apply Online Starts
  • Staff Nurse

Total No. of Posts:

  • 1903

COH Staff Nurse Recruitment 2024 – Educational Qualification:

  • (૧) ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નસીંગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં આમ આવા (૨) ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી. જે તે કચેરીનું “ના વાંધા પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે. (૩) અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. (૩) ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
આ પોસ્ટ પણ વાંચો:   Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી કમાઓ, પગાર ₹ 15,000

Age Limit:

  • અરજી કરવાની છેલ્લી તારીખ-૦૩/૧૧/૨૦૨૪ના રોજ ઉમેદવારની વય ૨૦ વર્ષથી ઓછી નહિં અને ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં. તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છુટછાટ સાથે કોઇ પણ સંજોગોમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2024: GSSSB ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 500 પદો પર નવી ભરતીની જાહેરાત

Application Fees:

  • “General” કેટેગરી Select કરનાર ઉમેદવારો માટે અરજી ફી. રૂ. ૩૦૦/- + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઇન ફી ભરવાના કિસ્સામાં રૂ. ૩૦૦ + ચાર્જ) ભરવાનો રહેશે તેમજ ઓનલાઇન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપબ્ધ હોઇ ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન.જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી/ચાર્જ ભરવાનો રહેશે નહી.


How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.

Important Dates:

Apply Start05-10-2024
Last Date to Apply03-11-2024

Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here

Leave a Comment