Sarkari Yojana Gujarat: ગુજરાત સરકારની ચાલતી તમામ યોજના ની માહિતી જુઓ અહિયાં થી

Sarkari Yojana Gujarat: ગુજરાત આવતી તમામ યોજનાઓ સરકારી પોર્ટલ પર જાહેર કરવામાં આવે છે. જેમ કે ખેતીવાડી ની યોજનાઓ માટે https://ikhedut.gujarat.gov.in/ પર જાહેર કરવામાં આવે છે. જ્યારે બીજી યોજનાઓ https://esamajkalyan.gujarat.gov.in/પર જાહેર કત્વમાં આવે છે. આ તમામ યોજના ની માહિતી માટે Sarkarijob2024.Com સાથે જોડાઓ. Whatsapp ગ્રુપ માં જોડાઓ અહી ક્લિક કરો.

Sarkari Yojana Gujarat: સરકારી યોજના ગુજરાત

Whatsapp ગ્રુપ માં જોડાવાઅહી ક્લિક કરો
TELEGRAM ચેનલ માં જોડાવાઅહી ક્લિક કરો
Google News પર ફોલ્લો કરવા
અહી ક્લિક કરો
ખેતીવાડી ની યોજનાઓ માટેઅહીં ક્લિક કરો
પશુપાલન ની યોજનાઓઅહીં ક્લિક કરો
બાગાયતી ની યોજનાઓ અહીં ક્લિક કરો
મત્સ્ય પાલન ની યોજનાઓઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   Ayushman Mitra Online Registration 2024: 12મું પાસ યુવકોને મળશે 15 હજારથી લઈને 30 હજાર રૂપિયા સુધીનો પગાર, જુઓ સંપૂર્ણ માહિતી

ikhedut portal 2024 yojana list:આઇ ખેડુત પોર્ટલ પર ગુજરાતની તમામ યોજનાઓ આપવામાં આવી છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનને લગતી યોજનાઓ તબેલા સહાય યોજના તેવી તમામ સહાય માટે ફોર્મ ભરવામાં ચાલુ છે. 

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Shravan Tirth Darshan Yojana Online Apply 2024 | શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાત લાભ

આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે I khedut arji status 2024

  1. બગીચા
  2. ફેરિયા
  3. ઓનલાઈન અરજી ikhedut Portal
  4. માછીમાર
  5. પશુપાલક
  6. ખેડૂતો
  7. નાના વેપાર
  8. ખેડૂત મિત્રો

આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024

  • અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • મફત તારપત્રી સહાય યોજના
  • પાવર ટીલર સહાય યોજના
  • હાર્વેસ્ટ સહાય યોજના 2024
  • સનેડો યોજના 2024
  • તાર ફેન્સીંગ સહાય યોજના 2024
  • પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત
  • ખેત તલાવડી સરકારી યોજના 2024
આ પોસ્ટ પણ વાંચો:   PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

પશુપાલન યોજનાઓની યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024
Whatsapp ગ્રુપ માં જોડાવાઅહી ક્લિક કરો
TELEGRAM ચેનલ માં જોડાવાઅહી ક્લિક કરો
Google News પર ફોલ્લો કરવા
અહી ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment