Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Vidhyadeep University Gujarat Recruitment 2024
સંસ્થા | વિદ્યાદીપ યુનિવર્સિટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 19 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.vidhyadeepuni.ac.in/ |
પોસ્ટનું નામ:
વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
ડાયરેક્ટર | એકાઉન્ટન્ટ |
પ્લેસમેન્ટ ઓફિસર | ફીઝીકલ પ્રશિક્ષક |
પબ્લિક રિલેશન્સ ઓફિસર | સાઈટ એન્જીનીયર |
કેમ્પસ સુપરવાઈઝર | સાઈટ સુપરવાઈઝર |
હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ | ક્લાર્ક |
કન્ટેન્ટ રાઇટર (લેખક) | ટેલી કોલર |
પ્લમ્બર | ટેલી કોલર (ઓફિસ માટે) |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો (નંગ-2)
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- તમામ માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – વિદ્યાદીપ યુનિવર્સિટી, મુ.પો – અણીતા, કીમ ઓલપાડ હાઇવે, તા. ઓલપાડ, જી- સુરત 394110 છે.
અરજી જાહેરાત બહાર પડયાની 10 દિવસની અંદર એટલે કે 19 એપ્રિલ 2024 સુધીમાં પહોંચી જવી જોઈએ. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9313256557 પર સંપર્ક પણ કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |