Shri Brahmanand Vidya Mandir Recruitment: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Shri Brahmanand Vidya Mandir Recruitment
સંસ્થા | શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | – |
સત્તાવાર વેબસાઈટ | https://sainikschoolchaparda.in/ |
પોસ્ટનું નામ:
શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર દ્વારા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક માટે તમામ વિષયના શિક્ષકો, ગૃહપતિ, ગૃહમાતા, ક્લાર્ક, માર્કેટિંગ પર્શન તથા સિક્યુરિટી (પુરુષ ઉમેદવાર) ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- તમામ માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 99258 75667 છે તથા ઇમેઇલ આઈડી – bvmchaparada@gmail.com છે.
જરૂરી તારીખો:
- ભરતીના ફોર્મ 11 એપ્રિલ 2024
- ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.
જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |