Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ભરતી

Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ક્લાર્ક, એન્જીનીયર, ઓફિસર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Karuna Setu Trust Gujarat Recruitment

સંસ્થાકરુણા સેતુ ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખખુબજ નજીક
સત્તાવાર વેબસાઈટhttps://www.karunasetutrust.org/

સંસ્થા વિશે માહિતી:

કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના સ્વ. ડો. વસંત પરીખજી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, છાત્રાલય, ગૌશાળા, આઈ.ટી.આઈ તથા આંગણવાડી ચલાવવામાં આવે છે જેમાં ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Jio New Vacancy 2024: જીઓ કંપની દ્વારા 10 પાસ માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો અરજી પ્રક્રિયા

પોસ્ટનું નામ:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરગૃહમાતા
કોમ્પ્યુટર એન્જીનીયરરેકટર
એકાઉન્ટ મેનેજરઓફિસ ક્લાર્ક
એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવલાઇબ્રરીયન
ઇન્ટરનલ ઓડિટરપર્સનલ આસિસ્ટન્ટ

ખાલી જગ્યા:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરની 02, ગૃહમાતાની 03 કોમ્પ્યુટર એન્જીનીયરની 02, રેકટરની 03, એકાઉન્ટ મેનેજરની 02 ઓફિસ ક્લાર્કની 04, એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવની 04, લાઇબ્રરીયનની 02, ઇન્ટરનલ ઓડિટરની 01 તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   ISRO HSFC Various Post Online Form 2024 for 103 Post

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355 છે તથા ઇન્ટરવ્યૂની તારીખ 13 તથા 14 એપ્રિલ 2024 શનિવાર અને રવિવાર સવારે 10:00 થી 01:00 કલાક છે.

જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9727604021 અથવા 9537266053 પર સંપર્ક પણ કરી શકો છો.

જરૂરી તારીખો:

ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment