National health mission recruitment: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં ભરતી 2024, સામુહિક આરોગ્ય કેન્દ્ર મંગવાણા ખાતે હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
નેશન દ્વારા કચ્છ જિલ્લામાં માટે ભરતી જાહેર કરવામાં આવ્યું છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આના માટે ઓનલાઇન અરજી કરી શકે છે. જેમાં પોસ્ટ એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ ખાલી જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. nhm કચ્છ જિલ્લામાં માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024.
જે લોકો ગ્રેજ્યુએટ (સ્નાતક )છે તેના માટે એક સારો મોકો. પગાર પણ સારો એવો છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
તેમજ ઉમેદવારને ગુજરાતી , અંગ્રેજી ટાઇપિંગ,ડેટા એન્ટ્રી એકાઉન્ટીગ તેમજ એકાઉન્ટિગ સોફ્ટવેરનો અનુભવ ,ઓફિસ મેનેજમેન્ટ તથા. ફાઈલિંગ સિસ્ટમ જાણકારી હોવી જરૂરી છે.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ
ઉંમર મર્યાદા
40 વર્ષથી વધુ નહીં
વધુ માહિતી માટે સતાવાર નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ
એકાઉન્ટટ ડેટા આસિસ્ટન્ટ 13,000
પસંદગી પ્રક્રિયા
રૂબરૂ ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે
વધુ જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવી
અરજી કઈ રીતે કરવી?
એકાઉન્ટન્ટ પોસ્ટ માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ સત્તાવાર જાહેરાત વાંચી ત્યારબાદ તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં જરૂરી માહિતી એન્ટર કરવાની અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી ત્યાર બાદ સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે.
સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટarogysarthi.gujarat.gov.in પર જાવ