જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા: ખેડૂત ભાઈ ઓ ,આજે આપણે જમીન રેકોર્ડ જોવા માટે ની જરૂરી માહિતી વિગતો આજ ની પોસ્ટ મા સમજવાના છીએ અને જાણકારી મેળવવાના છીએ. તમે ઘરે બેઠા બેઠા Jamin record jova mate online તમામ માહિતી ફક્ત તમારા મોબાઈલ દ્વારા મેળવી શકશો.
Google Pay Personal Loan: માત્ર 5 મિનિટમાં મેળવો 10 લાખની લોન,જાણો અરજી કેવી રીતે કરશો
અમે જણાવી દઈએ કે જમીન રેકોર્ડ જોવા અને જમીન સર્વે નંબર જેવી માહિતી માટે ગુજરાત સરકારે AnyRoR ગુજરાત પોર્ટલ બનાવેલ છે.જેમાં તમે જમીન ને લગતી જેવી કે AnyRoR Rural land record, 7/12 8a gujarat, ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો, જમીન કોના નામે છે, જમીન સર્વે નંબર નકશો app જેવી તમામ માહિતી તમને ફ્રી માં મળી રહેશે.
જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા
સેવાનું નામ | AnyRoR 7/12 Utara Online |
ઉદેશ | જમીનના ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | તમામ મારા ખેડૂત ભાઈ ઓ |
Official Website | https://anyror.gujarat.gov.in |
Official Website iora | https://iora.gujarat.gov.in |
AnyRoR પોર્ટલ થોડી જાણી લો
ગુજરાત જમીન રેકોર્ડ ઓનલાઈન જોવા માટે એક વેબસાઈટ છે. તે ગુજરાતના જમીન વિભાગ દ્વારા ઈ-ધરા પર લોંચ કરવામાં આવી છે .AnyROR નું ફૂલ ફોર્મ ‘એની રેકોર્ડ ઓફ રાઇટ્સ એનીવેર ઇન ગુજરાત’ છે. તમે ગુજરાત જમીન રેકોર્ડ અથવા AnyROR Gujarat 7 12 ઓનલાઇન અને 8A ,વર્ષ1951થી 204 ના જુના 7/12 ના ડેટા જુના હતા એ પણ આ સાઈટ માં અપલોડ કરવામાં આવ્યા છે અને બીજું પણ 1951થી જૂની 7 12 સુધી ઉતારા મળી જશે Jamin record jova mate download, anyror.gujarat.gov.in પર જોઈ શકો છો. તમે આ વેબસાઇટ પરથી જમીન રેકોર્ડ પ્રમાણપત્ર (જંત્રી) વગેરે પણ મેળવી શકો છો.
SBI E Mudra Loan Apply: બેંકમાં ગયા વગર કાગળ વગર 5 મિનિટમાં ઘરે બેઠા રૂ.50000ની લોન મેળવો
AnyRoR પોર્ટલ મળતી સેવાઓ
Revenue Department વેબપોર્ટલ પર ખેડુતો માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જેમાં AnyRoR Gujara Portal ખેડૂત ના લાભ માટે સેવા ઓ મળી રહે છે.
- rural land record ગ્રામ્ય જમીનનો રેકર્ડ
- AnyRoR Rural land record
- જમીન રેકોર્ડ જોવા માટે
- જમીન નકશો જોવા માટે
- ગામના સાતબાર જોવા માટે
- શહેરી જમીન રેકોર્ડ
- ઇ-ધરા સેવાઓ
- પ્રોપર્ટી કાર્ડ ની નકલ
- મિલકત કાર્ડ
- ગામ નમૂના નંબર 2 ફોર્મ
- તમામ યોજના ફોર્મ pdf
- ગામ નમૂના નંબર 2 ફોર્મ download
- ગામ નમૂના નંબર 1 થી 18 pdf
- ગામ નમૂના નંબર 2 online
- ગામ નમૂના નંબર 1 pdf
- ગામ નમૂના નંબર 15 pdf
AnyRor Gujarat 7 12 ઓનલાઈન જોવા માટે
- AnyROR ગુજરાત વેબસાઇટ જાઓ , https://anyror.gujarat.gov.in
- 7/12 ઉતરા લખેલ હશે તે પસંદ કરો
- હોમપેજ પર “7/12 ઉતરા” અથવા “સાતબારા ઉતરા” એવું જોવા મળશે તેના પર ક્લિક કરો
- તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરો
- સર્વે નંબર દાખલ કરો
- પછી તમારા જ ઉતારા છે તે ચકાશો
- પછી તમારા 7/12 utara online website જોવો
AnyROR Urban Land Record Gujarat (શહેરી જમીનનો રેકર્ડ)
- AnyROR વેબસાઇટની મુલાકાત લો
- ખાસ કરીને શહેરી જમીનના રેકોર્ડ માટે AnyROR વેબસાઇટ ખોલો
- પહેલા તમારું શહેર પસંદ કરો.
- તમને ગુજરાતના શહેરોની યાદી જોવા મળશે.
- તમારી શહેરી મિલકત શહેર છે તે શહેર પર ક્લિક કરો.
- મિલકત વિગતો દાખલ કરો.
7/12 ની નકલ online download,Jamin record jova mate online, Jamin record jova mate gujarat, Jamin record jova mate download, Jamin record jova mate app download,Landrecord online gujarat gov in, Land record online gujarat by name, Land record online gujarat app, 7/12 8a gujarat, anyror rural land record,