GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરી

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GSSSB Bharti 2024 | Gujarat Subordinate Service Selection Board Bharti 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Canara Bank Recruitment 2024 : 3000 Vacancies,Apply Online Starts

ખાલી જગ્યા:

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આસિસ્ટન્ટ બાઈન્ડરની 66, આસિસ્ટન્ટ મશીનમેનની 70, કોપી હોલ્ડરની 10, પ્રોસેસ આસિસ્ટન્ટની 03 તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 05 જગ્યા ખાલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

વયમર્યાદા:

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2024 for Various Posts (Advt. No. 237/202425 to 252/202425) (OJAS)

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી MCQ પ્રકારની એક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો www.ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 16 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment