Army Agniveer CEE Exam Admit Card 2024: આર્મી અગ્નિવીર CEE પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અહિયાં થી

Army Agniveer CEE Exam Admit Card 2024: ભારતીય સેનામાં અગ્નિવીર અને અન્ય વિવિધ પોસ્ટ્સની ભરતી માટે કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) સામાન્ય પ્રવેશ પરીક્ષા (CEE) લેવા જઈ રહી છે. આર્મી અગ્નિવીર ભરતી 2024 માટેની લેખિત પરીક્ષા 22 એપ્રિલ, 2024 થી શરૂ થશે. આર્મી અગ્નવીર એડમિટ કાર્ડ 2024 12 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવશે. આર્મી અગ્નવીર ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારો તેમના લેખિત પરીક્ષા પ્રવેશ કાર્ડ અહીંથી ડાઉનલોડ કરી શકે છે. સીધી લિંક અહીં આપેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:  Ahmedabad Government Press Recruitment : Various Jobs in Ahmedabad for Class 8,ITI Pass Candidates

Army Agniveer CEE Exam Admit Card 2024: આર્મી અગ્નિવીર CEE પરીક્ષા એડમિટ કાર્ડ

ભરતી સંસ્થાભારતીય સેના
પોસ્ટનું નામઅગ્નિવીર
ખાલી જગ્યાઓ25000+
પગાર/પગાર ધોરણ રૂ.30000/- દર મહિને + ભથ્થાં
જોબ લોકેશનઓલ ઈન્ડિયા
સત્તાવાર વેબસાઇટjoinindianarmy.nic.in
આ પોસ્ટ પણ વાંચો:  AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો

પોસ્ટનું નામ

  • અગ્નિવીર (GD)
  • અગ્નિવીર (ટેક્નિકલ)
  • અગ્નિવીર (તકનીકી ઉડ્ડયન અને દારૂગોળો પરીક્ષક)
  • અગ્નિવીર કારકુન/ સ્ટોર કીપર (ટેક્નિકલ)
  • અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ)
  • અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ)

મહત્વપૂર્ણ તારીખો

  • લેખિત પરીક્ષા તારીખ: 22 એપ્રિલ-3 મે 2024
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

Leave a Comment