gseb ssc hsc duplicate mark sheet 2024: ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

gseb ssc hsc duplicate marksheet 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તેમનું રીઝલ્ટ પણ આવી ગયું છે તે વિદ્યાર્થી મિત્રોને પોતાની માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે પછી તેમને બીજી નીકળી હોય તો તે ડુબલીકેટ માર્કશીટ બનાવી શકે છે જેમ કે ડુબલીકેટ માર્કશીટ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેની સતાવળ સાઈડ નીચે આપેલ છે તો તેના પરથી તમે અરજી કરી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   NSG Commando Kaise Bane: જાણો NSGમાં નોકરી કેવી રીતે મેળવવી અને NSG કમાન્ડો બનવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.

એસએસસી ધોરણ 10 ની 1952 થી 2024 સુધીની અને ધોરણ 12 ની માર્કશીટ 1976 થી 2024 સુધીની માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે તો તમે આર્ટીકલ પૂરો વાંચી અને તમે ડુબલીકેટ માર્કશીટ માટે અરજી કરી શકો છો.

gseb ssc hsc duplicate mark sheet 2024: ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ

ધોરણ 10 અને ધોરણ 12 ડુબલીકેટ માર્કશીટ માટે કેટલી ફી ભરવાની રહેશે

વિદ્યાર્થી મિત્રો તમારે વેબસાઈટ પર અરજી કરી અને તમારી ડુબલીકેટ માર્કશીટ માટે પ્રમાણપત્ર પી 50 રૂપિયા અને સ્થળાંતરફી સો રૂપિયા સમકક્ષ પ્રમાણપત્ર 200 રૂપિયા સ્પીડ ચાર્જ ₹5 રહેશે વિદ્યાર્થીને ઘરે બેઠા ડુબલીકેટ પ્રમાણપત્ર માર્કશીટ મળી જશે

  1. ડુપ્લિકેટ માર્કશીટ: ₹50
  2. સ્થળાંતર પ્રમાણપત્ર: ₹100
  3. સંપૂર્ણતા પ્રમાણપત્ર: ₹200
  4. સ્પીડ પોસ્ટ શુલ્ક (વૈકલ્પિક): ₹50
આ પોસ્ટ પણ વાંચો:   GUJCET Hall Ticket: 31 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, જાણો કેવી રીતે કરી શકશો ડાઉનલોડ

ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • GSEB ડુપ્લિકેટ માર્કશીટ સેવાઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.gsebeservice.com/
  • “નોંધણી” બટન પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમારા નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈમેલ પર મળેલ OTP દાખલ કરો.
  • “લોગિન” કરો અને “ડુપ્લિકેટ માર્કશીટ” ટૅબ પસંદ કરો.
  • ધોરણ (10 કે 12), રોલ નંબર, વર્ષ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • ડુપ્લિકેટ માર્કશીટ અને સ્થળાંતર પ્રમાણપત્ર માટે ફી ચૂકવો.
  • “અરજી સબમિટ” કરો.

Leave a Comment