SMC NHM Recruitment 2024: સુરત મહાનગરપાલિકા અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી ભરતી

SMC Recruitment 2024:સુરત શહેર વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મીશન (NHM) અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત આપવામાં આવે છે Urban Health Society Surat Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SMC NHM Recruitment 2024

સંસ્થાસુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ54
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ05 જુલાઈ 2024
પગારવિવિધ પોસ્ટ માટે બદલાય છે
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   RRB Group D Recruitment 2024 Notification 1.8 Lakh Vacancies, Check Eligibility and Apply Online

અર્બન હેલ્થ સોસાયટી સુરત 2024

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, સુરત ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ પોસ્ટ માટે હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા અર્થે તથા પ્રતિક્ષાયાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હકક-હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆ૫ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફક્ત મેરિટ આધારે જ કરવામાં આવશે તથા સુરત શહેર તથા સુરત જીલ્લાના ઉમેદવારને પ્રધાન્ય આપવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હક અમોને અબાધિત રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   SSC CHSL Bharti 2024: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં 3712 જગ્યાઓ માટે આવી ભરતી, અહિયાં થી અરજી કરો

અર્બન હેલ્થ સોસાયટી સુરત ( SMC ) એ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 05-07-2024 છે. જેઓ Urban Health Society Surat ભરતી 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ સક્ષમ હશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૬/૦૬/૨૦૨૪ થી તા. ૦૫/૦૭/૨૦૨૪ સુધીમાં સાંજના 23:59 વાગ્યા સુધી આરોગ્યસાથી (HRMS) સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ05 જુલાઈ 2024

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ક્લિક કરો.
  • સુરત અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરવા માટે જરૂરી લીંક

Urban Health Society Surat માં નોકરીની જાહેરાત 01અહીં ક્લિક કરો
Urban Health Society Surat માં નોકરીની જાહેરાત 02અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment