Gujarat High court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટે એટેન્ડન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ અને વિવિધ પોસ્ટ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. તમે અહીં ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 વિશેની તમામ વિગતો મેળવી શકો છો. તમે અહીં ગુજરાત હાઇકોર્ટ ભારતી 2025 વિશેની તમામ વિગતો મેળવી શકો છો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
હવે કૃપા કરીને પસંદગી પ્રક્રિયા ની વિગત માટે ઓફીશીયલ જાહેરાત વાંચી શકો છો
આ ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે નીચે મુજબ લિંક આપેલ છે.
અરજી ફી
શ્રેણી
ફી
સામાન્ય
રૂ. 600/-
SC/ST//EWS/OBC
રૂ. 300/-
ચુકવણી પદ્ધતિ
ઑનલાઇન
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 Gujarat High court Recruitment 2024 કેવી રીતે અરજી કરવી
નીચે આપેલ લિંક ઓનલાઈન અરજી કરો
લિંક ખોલો
લિંક પર નોંધણી કરો
અરજી ફોર્મ પર જાઓ
બધી વિગતો ભરો
દસ્તાવેજો અપલોડ કરો
અરજી ફી ચૂકવો
તમારી અરજી સબમિટ કરો
અરજી ફોર્મ પ્રિન્ટ કરો
મહત્વપૂર્ણ તારીખ
જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે જ્યારે તેની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ વય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમકે આ વહી મર્યાદા પછી કોઈપણ ઉમેદવારનું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.