ધો 3 પાસ પર GRD ગ્રામ રક્ષક દળમાં ભરતી | Gujarat Gram Rakshak Dal Recruitment 2024

Gujarat Gram Rakshak Dal Recruitment 2024: ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી 2024 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોય અને તમે ધોરણ 3 પાસ છવો તો તમારા માટે સારો મોકો. ગ્રામ રક્ષક દળભરતી માં ચોક્કસ અરજી કરવી જોઈએ.

GRD Gujarat gram rakshak dal bharti 2024 ગુજરાતમાં GRD ભરતી માટે રાજકોટ ગ્રામ જિલ્લામાં અરજી મંગાવવામાં આવી છે. જેમાં પુરૂષો અને મહિલા બંને અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વયમર્યાદા,અરજી કરવાની અંત્તિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Peon and Helper Recruitment 2024: પટાવાળા અને હેલ્પર ના પદો પર ભરતી

Gujarat Gram Rakshak Dal bharti 2024 GRD last date અરજી કરવાની છેલ્લી તારીખે 12 ફેબ્રુઆરી 2024. ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકા ગામમાં આ ભરતી કરવામાં આવશે.

Gujarat Gram Rakshak Dal bharti 2024 website,Gujarat GRD salary as rules, gujarat GRD bharti pdf download, Rajkot district grd bharti 2024,GRD Bharti 2024,GRD Bharti last date,

આ પોસ્ટ પણ વાંચો:   GVK EMRI Recruitment 2024 : ગુજરાત 108 માં ભરતી

Rajkot Gram Rakshak Dal Bharti 2024

ભરતી બોર્ડજિલ્લા પોલીસ
પોસ્ટગ્રામ રક્ષક દળ
કુલ જગ્યા324
નોકરી સ્થળરાજકોટ જિલ્લો
અરજી છેલ્લી તારીખ12/02/2024
અરજી પ્રકારoffline

પોસ્ટ વિગતવાર

પુરુષ224
મહિલા100
કુલ જગ્યા324

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
આ પોસ્ટ પણ વાંચો:   Amul Daily Recruitment: અમૂલ કંપનીમાં ઘરે બેઠા 12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ
  • વધુમાં વધુ 50 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ગ્રામ રક્ષક દળ ભરતી શારીરિક માપદંડ

  • પુરુષ : 165 સેમી અને 50 kg વજન | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ
  • સ્રી : 150 સેમી  અને 40 kg  વજન | 400 મીટર દોડ
  • વધુ માહિતી માટે સત્તાવાર notification read

પગાર ધોરણ

  • નિયમ પ્રમાણે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

  • મેડીકલ
  • ટેસ્ટ
  • મેરિટ

અરજી કેવી રીતે કરવી?

  • તમારા નજીકના પો.સ્ટે (પોલીસ સ્ટેશનને)  ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે રાજકોટ જિલ્લાના જેતે  લાગુ પડતાં પોસ્ટ માટે પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી ડો્યુમેન્ટ્સ સાથે જમાં કરાવવાનું રહેશે.

મહત્વની તારીખ

અરજી શરૂ તારીખ08/02/2024
અરજી છેલ્લી તારીખ12/02/2024

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment