Gujarat High Court Recuritment:ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

Gujarat High Court Recuritment:કોર્ટમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટે નોકરીની સુવર્ણ તક આપી છે. અહીં વાંચો ભરતી અંગેની મહત્વની માહિતી.

Gujarat High Court Recruitment : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત લીગલ આસિસ્ટન્ટની કૂલ 32 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Gujarat High Court Recuritment માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વીની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

આ પોસ્ટ પણ વાંચો:  GSCSCL Recruitment 2025

Gujarat High Court Recuritment

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટલીગલ આસિસ્ટન્ટ
ખાલી જગ્યા32
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
ભરતી જાહેરાત તારીખ4 જુલાઈ 2024
અરજી કરવાની શરુઆતની તારીખ5 જુલાઈ 2024 (12:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ19 જુલાઈ 2024 (23: 59 PM)
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in/

પોસ્ટનુ નામ

આ ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે

  • પોસ્ટનુ નામ : લીગલ આસિસ્ટન્ટ

ખાલી જગ્યા

  • 32

લાયકાત

લાયકાત સબંધિત માહિતી નીચે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા

આ પોસ્ટ પર નિમણૂક માટેના ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં

અરજી કરેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://hc-ojas.gujarat.gov.in/
  • Apply Now પર ક્લિક કરો.
  • Gujarat High Court Legal Assistant Bharti 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પોસ્ટ પણ વાંચો:  Jio Work From Home Job: 10 પાસ માટે નોકરી! 50 હજાર રૂપિયા પગાર

મહત્વપૂર્ણ તારીખો

અરજી ફોર્મ શરુ તારીખ05-07-2024
અરજીની છેલ્લી તારીખ19-07-2024

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment