SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી

SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

SVNIT Gujarat Recruitment 2024 | Sardar Vallabhbhai National Institute of Technology Gujarat Recruitment 2024

સંસ્થાસરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી
અરજી માધ્યમઓનલાઈન
અરજી શરૂઆત તારીખ03 એપ્રિલ 2024
અરજી છેલ્લી તારીખ22 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.svnit.ac.in/

પોસ્ટનું નામ:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ટીચીંગ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:   AMC New Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર

ખાલી જગ્યા:

SVNITની આ ભરતીમાં ટીચિંગ આસિસ્ટન્ટની કુલ 07 જગ્યા ખાલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Supreme Court of India Recruitment 2024

પગારધોરણ:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં ફાઇનલ પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના નિયમો મુજબ માસિક રૂપિયા 45,000 થી લઈ 60,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Maahi Milk Producer Company Limited Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન SVNIT ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.svnit.ac.in છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :03 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :22 એપ્રિલ 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment