GSEB Exam Time Table: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. દર વર્ષે માર્ચ મહિનામાં બોર્ડની પરિક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ 11 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. તો આજે આપણે GSEB SSC Exam Time Table અને GSEB HSC Exam Time Table જોઈશું. ગુજરાત સરકાર દ્વારા અગત્યના નિર્ણયની વાતા કરવામાં આવે તો હવે ધોરણ ૧૨ સાયન્સની પરિક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. તો ચાલો જાણિએ ગુજરાત બોર્ડ ની પરીક્ષાનું ટાઇમ ટેબલ અને પેપર સ્ટાઈલ આ આર્ટિકલના મદદથી …
GSEB Exam Time Table
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | GSEB Exam Time Table |
પરીક્ષાની શરૂઆત | 11 માર્ચ 2024 થી |
પરીક્ષા છેલ્લી તારીખ | 26 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
GSEB SSC Exam Time Table 2023
ગુજરાત બોર્ડ ની ધોરણ ૧૦ ની પરિક્ષા નુ ટાઇમ ટેબલ જાહેર થતા ઉમેદવારો ધોરણ ૧૦ પરીક્ષા પધ્ધતીની શોધખોળમાં હોય શકે. તો તમને જણાવી દઈએ કે ધોરણ 10 ના પેપર સ્ટાઇલમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પહેલા હેતુલક્ષી પ્રશ્નો 20% પૂછતા હતા તે હવે 30% સુધી પૂછાશે જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો 80% પૂછતાં હતા તે હવે ઘટીને 70% કરી દેવામાં આવેલ છે. જો તમે ધોરણ 10 ના પેપર સ્ટાઈલ વિષય વાઇઝ મેળવવા માગતા હોવ તો નીચે આપલે લિન્ક ની મદદથી સંપૂર્ણ માહિતી મેળવી શકશો.
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ અને વાર | વિષય |
11-3-2024 સોમવાર | પ્રથમ ભાષા |
13-3-2024 બુધવાર | સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝીક ગણિત |
15-3-2024 શુક્રવાર | સામાજિક વિજ્ઞાન |
18-3-2024 સોમવાર | વિજ્ઞાન |
20-3-2024 બુધવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
21-3-2024 ગુરૂવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
22-3-2024 શુક્રવાર | અન્ય દ્વિતીય ભાષાઓ તથા અન્ય વિષયો |
GSEB HSC Exam Time Table
મિત્રો, અહી આપણે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમાં ટેબલ જોતાં પહેલા તમારે પેપર સ્ટાઈલ સમજવી પણ જરૂરી છે કેમ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પાઠયપુરસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તમામ વિષયના પેપર સ્ટાઈલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થીઓ વર્ષ 2024 ની ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તેઓ માટે આ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ, ગુણભાર અને નમુનાના આદર્શ પ્રશ્નપત્રો ચકાસવા જરૂરી છે જેની વિગત તમે નીચે આપેલ લિન્ક ની મદદથી મેળવી શકશો.
ધોરણ 12 સાયન્સ પરીક્ષા ટાઈમ ટેબલ
હવે ગુજરાત બોર્ડ દ્વારા 12 સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે. ઉમેદવારો બંને વખત ગમે તેટલા વિષયની પરીક્ષા આપી શકશે. આ મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના હિતમાં, સરકાર NEP 2020 ના અમલીકરણ તરફ આગળ વધી રહી છે. આ લક્ષી વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ટાઈમ ટેબલ
GSEB Exam Time Table: અહી તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો પરીક્ષા કાર્યક્રમ જોઈ શકો છો.
ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા નો ટાઈમ ટેબલ
અહી તમે GSEB Board Exam Time Table ડાઉનલોડ કરી તમારી પરીક્ષાની તારીખ જાણી શકો છો અને પેપર સ્ટાઈલ જાણવા માટે અમારી ઉપરોક્ત લિન્ક ની મદદા મેળવી શકો છો.
મિત્રો અહી અમે ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ સેર કર્યો, તદ ઉપરાંત ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવાશે. જેમાં પ્રથમ માર્ચમાં અને ત્યારબાદ જૂન-જુલાઈમાં, આ પરીક્ષામાં તમે બને વખત ગમે તેટલા વિષયની પરીક્ષા આપી શકશો અને બને પરિક્ષમાથી જેમાં જે વિષયના માર્ક વધુ હશે તેની ગણતરી ફાઇનાલ મેરીટ માં ગણાશે. તો તમને સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો. તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પૂરક પરીક્ષા માટે ધોરણ 10 માં 2 ના બદલે 3 વિષય અને ધોરણ 12 સામાંન્ય પ્રવાહ માટે 1 ના બદલે 2 વિષય કરવામાં આવેલ છે.
અગત્યની લિન્ક
GSEB Exam Time Table PDF | અહિ ક્લિક કરો |
GSEB New Exam Pattern | અહિ ક્લિક કરો |
હોમેપેજ | અહિ ક્લિક કરો |