IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી

IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

IDBI Bank Recruitment 2024

સંસ્થાઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટJAM
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ26 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.idbibank.in/

પોસ્ટનું નામ:

ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની કુલ 500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી પરંતુ અમુક સોર્સથી મેળવેલ માહિતી અનુસાર તમને રૂપિયા 36,000 થી લઈ 60,000 સુધી વેતન મળી શકે છે.

વયમર્યાદા:

IDBI બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  GMDC Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

IDBI બેંકની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

IDBI બેંકની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.idbibank.in/ છે.

જરૂરી તારીખો:

  • ભરતીની નોટિફિકેશન: 07 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ: 12 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26 ફેબ્રુઆરી 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment