Gujarat Sahakari Bank Recruitment: ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી

Gujarat Sahakari Bank Recruitment: ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી: ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

આ પોસ્ટ પણ વાંચો:   College Junior Clerk Recruitment: ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી

ખાલી જગ્યા:

  • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO)ની : 01
  • ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસરની : 03
  • ચીફ મેનેજરની : 01
  • ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ)ની : 01
  • મેનેજર (ક્રેડિટ)ની : 01
  • ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી)ની : 02
  • મેનેજર (એચ.આર)ની : 01
  • ઓફિસર (લો)ની : 02
  • બ્રાંચ મેનેજરની : 03
  • તથા ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)ની : 10
આ પોસ્ટ પણ વાંચો:   Office Peon Recruitment 2024: ધોરણ 8 પાસ માટે પટ્ટાવાળાના પદ પર ભરતી

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લાયકાત તથા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે પણ કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

🔥 વધુ માહિતી માટે: ગુજરાતમાં સહકારી બેંકમાં ભરતી

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment