વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

ntpc recruitment 2024:NTPC ભરતી 2024 વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર એનટીપીસી માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ NTPC ભરતી 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ લાયક ધરાવતા હોય તેમના માટે છેલ્લી તારીખ 8 માર્ચ સુધી અરજી કરી શકાશે .

ntpc recruitment 2024:એનટીપીસી ભરતી 2024 માં 111 ખાલી જગ્યા માટે વિવિધ ભરતી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો આ ફરતી માં લાભ લેવા માગતા હોય તેમના માટે ઉત્તમ તક છે અરજી કેવી રીતે ભરવી છેલ્લી તારીખ કઈ જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો આ લેખ પૂરો વાંચો

NTPC Recruitment 2024

પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ08 માર્ચ 2024
વેબસાઇટ લીંકwww.ntpc.co.in

પોસ્ટનુ નામ

 1. ડેપ્યુટી મેનેજર (ઇલેક્ટ્રિકલ ઇરેક્શન)
 2. ડેપ્યુટી મેનેજર (મિકેનિકલ ઇરેક્શન)
 3. ડેપ્યુટી મેનેજર (C&I ઇરેક્શન)
 4. ડેપ્યુટી મેનેજર (સિવિલ કન્સ્ટ્રક્શન)

ખાલી જગ્યા

 • ડેપ્યુટી મેનેજર (ઇલેક્ટ્રિકલ ઇરેક્શન) – 20 જગ્યાઓ
 • ડેપ્યુટી મેનેજર (મિકેનિકલ ઇરેક્શન) – 50 જગ્યાઓ
 • ડેપ્યુટી મેનેજર (C&I ઇરેક્શન) – 10 જગ્યાઓ
 • ડેપ્યુટી મેનેજર (સિવિલ કન્સ્ટ્રક્શન) – 30 જગ્યાઓ

પગારધોરણ

એનટીપીસી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની જગ્યા માટે પગાર ધોરણ 100000 થી 2,00,000 સુધીનો છે આ સિવાય આ ભરતી માટે આસિસ્ટન્ટ મેનેજર માટે પગાર ધોરણ 60000 થી 1,80,000 આપવામાં આવશે

અરજી ફી

ntpc recruitment 2024 ઉમેદવારો એનટીપીસી માં ફોર્મ ભરવા માગતા હોય તેમના માટે ઇ ડબલ્યુ એસ ઓબીસી જાતિ વાળો ઉમેદવારો માટે ₹300 થી અરજી રાખવામાં આવેલ છે એસ.ટી.એસ.સી અને મહિલા ઉમેદવાર માટે થી લેવામાં

અરજી કઈ રીતે કરવી?

એનટીપીસી લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે તેમના માટે અરજી પ્રક્રિયા

 • NTPC ની સત્તાવાર વેબસાઇટ www.ntpc.co.in ની મુલાકાત લો.
 • હોમપેજ પર “કારકિર્દી” ટેબ પર ક્લિક કરો.
 • “(E4 સ્તર) પર પ્રોજેક્ટ ઇરેક્શન/કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં ડેપ્યુટી મેનેજર તરીકે અનુભવી વ્યાવસાયિકોની ભરતી, જાહેરાત નંબર 05/24. અરજી કરવાની છેલ્લી તારીખ 08.03.2024 છે” પર ક્લિક કરો.
 • અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

મહત્વની તારીખ

 • અરજી કરવાની છેલ્લી તારીખ: 08 માર્ચ, 2024
 • પરીક્ષાની તારીખ: 23 માર્ચ, 2024

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment