ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે

Gujarat land Revenue Rules in Gujarati :ગુજરાત 2024 માં કોઈપણ ખેડૂત જમીન વેચાણ દસ્તાવેજથી વેચવી છે અથવા પોતાની પાસે જે જમીન છે તેના આધારે તેમને કોઈ પણ જમીન ખરીદવી છે તો જાણી લો આ પાંચ નિયમ ખૂબ જ જાણવા જરૂરી છે.

gujarat jamin niyam જમીન વિશે નિયમ જાણી લો ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે અને તે જમીનની સરખી રીતે વાપરી શકે અને જો તે જમીન પર તેમને બેંકમાંથી લોન લીધેલ હોય તો તેમને કોઈ અડચણ ના આવે

ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો મેળવવા બાબત ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર

જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માગે છે તે વ્યક્તિ જે ગામનું ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિ જે જમીનના આધારે કોઈ પણ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિ અગાઉ તેની તૈયારી સાથે ખેડૂત ખરા એ પ્રમાણપત્ર કાઢીને રાખવું જોઈએ જેથી કરીને આપના દસ્તાવેજની કાચી એન્ટ્રી છે તે દસ્તાવેજ કરાવ્યા અને દિવસે પડી જાય અને તે કામ યાદ રાખો ના પડે

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

જો તમે ખરા એ પ્રમાણપત્ર સમય મર્યાદામાં રજૂ ના કરો તો દસ્તાવેજની કાચી નોંધ હોય છે નોંધ ના મંજૂર પણ થઈ જ શકે છે

આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Recruitment: ગુડ ન્યુઝ વાહન વ્યવહાર વિભાગમા કરાશે 11000 કરતા વધુ ભરતી,મંત્રીશ્રી એ કરી જાહેરાત

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

મનાઈ હુકમ અને કેસની તપાસ કરો

  1. ખાતરી કરો કે જમીન પર કોઈ મનાઈ હુકમ કે ચાલુ કેસ તો નથી ને?
  2. જો તમને ખાતરી ન હોય તો, તમે મામલતદાર કચેરીમાં જઈને પણ જાણકારી મેળવી શકો છો.
  3. ખાતરી કરો કે અગાઉ કોઈ કેસ ચાલ્યો હોય તો તે પતી ગયો છે કે ચાલુ છે.

જમીનની સંપૂર્ણ તપાસ કરાવો

જે જમીન ખરીદનાર વ્યક્તિ ખેડૂત જમીન દસ્તાવેજ કરાવે છે કે વાઈટ રકમ બતાવે છે એટલે કે બે લાખ કે તેમનાથી વધુ હોય તો તે વ્યક્તિએ ચેક આપવાનો આગળ રાખવો જોઈએ એટલે કે ખરીદનાર વ્યક્તિએ વેચાણ વ્યક્તિ છે તેમને ચેક આપવો જોઈએ કારણકે ભવિષ્યમાં જુઓ આ દસ્તાવેજ પર લોન લેવી હોય તો તમારું કામ આવે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB Karkirdi Margdarshan 2024: કારકિર્દી માર્ગદર્શન PDF, ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ? જાણો સંપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન

ચેક દ્વારા ચુકવણી કરો

  • જો ખરીદીની રકમ બે લાખ રૂપિયા કે તેથી વધુ હોય તો ચેક દ્વારા ચુકવણી કરવી જોઈએ.
  • આ ભવિષ્યમાં લોન મેળવવા માટે મદદરૂપ થશે.

ચતુર્સિમાં

જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિની ખેતીની જમીનની સ્થિતિ ખાસ યાદ હોવી જોઈએ તેમજ જે વ્યક્તિ જમીન ખરીદી છે તેમની જવાબદારી છે કે જમીનની ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિ એ વેચાણ દસ્તાવેજમાં જમીનની ચતુર્શિમાં દર્શાવી જોઈએ કારણકે ચતુર્થીમાં એવી વસ્તુ છે કે જેના સુધારો દસ્તાવેજમાં થતો નથી

મહત્વની લીંક

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment