અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાડી વિસ્તારના ખેતરનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીનાં અદભૂત દ્રશ્યો વીડિયોમાં જોવા મળે છે.
જાણે સિંહ-સિંહણ ખેતરની રક્ષા કરતાં હોય તેવા દ્રશ્યો
VIDEO: ખાટલા પર સિંહણ અને જમીન પર સિંહ…. અમરેલીમાં સાવજોનો અદ્ભુત વીડિયો થયો વાયરલ#amreli #amrelinews #gujarat #gujaratinews #Lion #Lionvideo #viralvideo #vtvgujarati pic.twitter.com/9TrshgNe3l— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 28, 2024
અમરેલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખેતરનાં રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાગ્યે જ જોવા મળતો આવો વીડિયો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
- અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડીનો વીડિયો વાયરલ
- ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ
- ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીના અદભૂત દ્રશ્યો