Mukhya Mantri Matrushakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2024

Mukhya Mantri Matrushakti Yojana: રાજ્યની સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.એટલા માટે માતાને શરુઆતથી જ સક્ષમ બનાવતી જરૂરી છે.ભવિષ્યને સુરક્ષિત કરવા આરોગ્ય ઉમદા હોવું જરૂરી હોય,આપણી રાજ્ય સરકાર મજબૂત ભવિષ્યનો પાયો નાખવા આજથી જ પ્રયત્નશિલ છે.

Tractor Sahay Yojana 2024: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય

Mukhya Mantri Matrushakti Yojana

યોજનાનું નામમુખ્યમંત્રી માતૃશકતી યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
કચેરીનું નામ/પેટા વિભાગઆંગણવાડી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિગતો નીચે આપેલી છે
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાયવિગતો નીચે આપેલી છે
અરજી પ્રક્રિયાઓફલાઈન
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતું નથી
Official Websitewww.wcd.gov.in
આ પોસ્ટ પણ વાંચો:  Bank Of Baroda E Mudra Loan: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, 10 લાખ રૂપિયા વ્યવસાયિક લોન ઓફર

કોને સહાય મળવાપાત્ર છે

આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકની માતાને સહાય મળવાપાત્ર છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?

  • 2 કિલો ચણા દાળ
  • 2 કિલો તુવેર દાળ
  • 1 કિલો સીંગતેલ

અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

  • આધરકાર્ડ
  • ટેકો આઈ.ડી/મમતા કાર્ડ
  • આંગણવાડીમાં નોંધણી ફરજીયાત.

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેની લીંકઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:  LIC Bima Sakhi Yojana Gujarat

FAQs:આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?

ના,મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.

Mukhya Mantri Matrushakti Yojana હેઠળ સહાય મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

આપની નજીકનો આંગણવાડી સંપર્ક કરવાનો રહેશે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?

આપના નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી

Leave a Comment