IPL 2024 Schedule: IPL શિડ્યુઅલનું થયું એલાન

ઈન્ડીયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શિડ્યુઅલ જાહેર થયુ છે. જોકે આ શિડ્યુઅલ ફૂલ ટાઈમ નથી. ફક્ત બે અઠવાડિયાનું જ છે ફૂલ શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ બહાર પાડવામાં આવશે. આઇપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ પણ વાંચો:   Hemchandracharya North Gujarat University Result 2024: HNGU Results કઈ રીતે ચેક કરવું?

ફાઈનલ 26 મેના રોજ

આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

આ પોસ્ટ પણ વાંચો:   લોકસભા ચૂંટણી પરિણામો 2024: દેખો અહીંથી કોણ આગળ છે કોણ પાછળ છે, લાઇવ અપડેટ્સ

આખી આઈપીએલ ભારતમાં જ રમાશે

અરુણ ધૂમલે કહ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે તેને વિદેશ ખસેડવાનો કોઈ પ્લાન નથી. આ પહેલા 2009ની સામાન્ય ચૂંટણી દરમિયાન આઇપીએલની આખી સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જ્યારે 2014માં કેટલીક મેચો યુએઇમાં યોજાઇ હતી. આ પછી, 2019 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, આ લીગનું સંપૂર્ણ આયોજન દેશમાં કરવામાં આવ્યું હતું. જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઇનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Exam: CCE પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ શિફ્ટ સહિત સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લીંક

IPL ઓફીશ્યલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment