Gujarat Municipality Recruitment:ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળાના પદ પર ભરતી

Gujarat Municipality Recruitment | Gujarat Nagarpalika Recruitment

સંસ્થાબાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://mahisagar.nic.in/
આ પોસ્ટ પણ વાંચો:   Custom Vibhag Car Driver Bharti: કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી

પોસ્ટનુ નામ

નગરપાલિકા દ્વારા સીટી મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

NHM accountant date assistant recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં ભરતી

શેક્ષણિક લાયકાત

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   Indian Government Recruitment 2024:ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતી

પસંદગી પ્રક્રિયા

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે

પગારધોરણ

મ્યુનિસિપાલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

અરજી ફી

મ્યુનિસિપાલની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી

મહત્વની તારીખ

ગુજરાત નગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment