BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી જાણો સંપૂર્ણ માહિતી

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BMC Recruitment 2024

સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://bmcgujarat.com/

પોસ્ટનું નામ:

  • પીડીયાટ્રીશીયન 2 જગ્યા
  • સ્ટેશન ફાયર ઓફિસર  1 જગ્યા
  • ચીફ ફાયર ઓફીસર 1 જગ્યા
  • ગાયનેકોલોજીસ્ટ 1 જગ્યા
  • ડેપ્યુટી ચીફ ઓફીસર 1 જગ્યા
  • વેટેનરી ઓફીસર 1 જગ્યા
  • ટેકનિકલ આસીસ્ટંટ (ઇલેક્ટ્રીક ) 2 જગ્યા
  • સ્વિમિંગ ઇન્સ્ટક્ટર  1 જગ્યા
આ પોસ્ટ પણ વાંચો:   AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો

પગાર ધોરણ :

પીડીયાટ્રીશીયન,સ્ટેશન ફાયર ઓફિસર,ચીફ ફાયર ઓફીસર, ગાયનેકોલોજીસ્ટ,ડેપ્યુટી ચીફ ઓફીસર અને  વેટેનરી ઓફીસરની જગ્યાઓ માટે બે વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કર્યા પછી સાતમા પગાર પંચ  મુજબ નિયમિત પગાર ધોરણમાં અને ટેકનિકલ આસીસ્ટંટ અને સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે પાંચ વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો પૂર્ણ થતાં નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. વિગતવાર પગાર ધોરણ માટે જાહેર ખબરનું નોટિફિકેશન જોવા વિનંતી

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Baroda Recruitment 2024

શૈક્ષણિક લાયકાત :

વિવિધ જગ્યાઓની ભરતી માટે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે. જે તે જગ્યાની શૈક્ષણિક લાયકાત જોવા માટે ભાવનગર મહાનગર પાલીકાનું નોટિફિકેશન જોવા વિનંતી

વય મર્યાદા :

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. ભાવનગર મહા નગરપાલિકાના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાનો બાધ નડશે નહી. અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારો માટે નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ પોસ્ટ પણ વાંચો:   Veerayatan Vidyapeeth Gujarat Recruitment: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી

જરૂરી દસ્તાવેજ

ભાવનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  1. ઉમેદવારનું ડ્રાઇવિંગ લાયસન્સ
  2. ઉમેદવારનું આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  3. ઉમેદવારનું પાસપોર્ટ સાઈઝ ફોટો
  4. ઉમેદવારનું લિવિંગ સર્ટિફિકેટ
  5. ઉમેદવારનું માર્કશીટ
  6. ઉમેદવારનું જાતિનો દાખલો
  7. અન્ય જરૂરી દસ્તાવેજ
BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી જાણો સંપૂર્ણ માહિતી
BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી જાણો સંપૂર્ણ માહિતી

જરૂરી તારીખો:

ભરતીની નોટિફિકેશન05 માર્ચ 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment